બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Central released an advisory for media outlets and social media users not to promote Ayodhya PranPratishtha fake news

અયોધ્યા / 'સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજથી બચીને રહો', રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેન્દ્ર સરકારે એડ્વાઇઝરી કરી જાહેર

Published By: Vaidehi

Last Updated: 04:24 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 જાન્યુઆરીનાં ભગવાન રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા સામે શ્રીરામ મંદિરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે- સરકારે ફેર ન્યૂઝ ફેલાવનારાઓને લઈને એડવાઈઝરી રિલીઝ કરી છે.

  • અયોધ્યા પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને સુસ્ત સિક્યોરિટી વ્યવસ્થા
  • સરકારે ફેક ન્યૂઝ ફેલાવનારાઓને લઈને એડવાઈઝરી જારી કરી
  • કહ્યું મીડિયા આઉટલેટ્સે ખાસ બચવું

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં થનારા રામમંદિર કાર્યક્રમને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ કાર્યક્રમને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી જાહેર કરતાં મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મસને રામમંદિર કાર્યક્રમ સંબંધિત ખોટી ન્યૂઝ ફેલાવવાથી બચવા માટે કહેવામાં આવ્યું છે.

એડવાઈઝરી જારી
સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે- જોવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલીક ખોટી, ભડકાઉ અને ફેક મેસેજ ફેલાવવામાં આવી રહ્યાં છે જે સાંપ્રદાયિક સદ્ભાવના અને સાર્વજનિક વ્યવસ્થાને બગાડી શકે છે. 

ફેક ન્યૂઝ
શ્રી રામલલાના અભિષેક સાથે રામમંદિરનું ઉદ્ઘાટન પણ થશે, રામ મંદિર સમારોહ પહેલા VIP ટિકિટ, રામ મંદિર પ્રસાદ આપવાનો દાવો કરતી ઘણી ફેક લિંક્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

વધુ વાંચો: VIDEO : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરની અંદરનો વીડિયો સામે આવ્યો, ખૂણે ખૂણે છલકાઈ રહી છે ભવ્યતા

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Fake News Pran Pratishtha Mohotsav અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ફેક ન્યૂઝ Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ