બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / cds general anil chauhan says india's biggest danger is on china border lac

નિવેદન / દેશને સૌથી મોટો ખતરો ક્યાંથી છે? ચીન વિવાદની વચ્ચે મોટું નિવેદન આપ્યું CDS અનિલ ચૌહાણે

Vaidehi

Last Updated: 04:30 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનની સાથે ચાલી રહેલા વિવાદો બાદ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે દેશનો સૌથી મોટો ખતરો ચીનની સીમા પર જ છે. આ સિવાય તેમણે અન્ય વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

  • ચીનની સાથેનાં વિવાદો પર બોલ્યા CDS જનરલ
  • દેશનો સૌથી મોટો ખતરો ચીનની સીમા પર જ- અનિલ ચૌહાણ
  • સીમા પર્યટનને વધારો આપવા મુદે કરી વાત

ભારત ચીનની સાથે ચાલી રહેલા વિવાદો પર CDS જનરલ અનિલ ચૌહાણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશને સૌથી મોટો ભય ચીનની સીમા પર જ છે. વધુમાં તેમણે કહ્યું કે લિપુલેખ, બડાહોતી અને અરૂણાચલ પ્રદેશમાં ચીનની સાથે વિવાદો છે. CDS જનરલે બોર્ડર ટૂરિઝમનું કલ્ચર વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સરહદોને જોવાની દરેકની ઇચ્છા હોય છે તેથી બોર્ડર ટૂરિઝમનું કલ્ચર વધારવું જોઇએ.

ઉત્તરાખંડનાં સીમાડાનાં ગામોનો ઉલ્લેખ
ઉત્તરાખંડનાં સીમાડાનાં ગામોમાં થઇ રહેલા પલાયન પર CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે પ્રદેશનાં કેટલાક ગામડાઓ નિર્જન થઇ ગયાં છે. આપણને શક્યતાઓ શોધવી પડશે કે શું ખરેખર ગામડાઓ ફરી જીવંત થઇ શકશે? સીમાડાનાં ગામોનો પણ દેશનાં રક્ષણમાં મહત્વનું યોગદાન રહે છે. તેથી જરૂરી છે કે અહીં ફરી આબાદીને વસાવવામાં આવે. 

સીમા પર્યટનને વધારો આપવો જોઇએ- અનિલ ચૌહાણ
તેમણે સીમાનાં ક્ષેત્રોમાં પ્રવાસને વધારો આપવા પર વાત કરતાં કહ્યું કે આપણને એ જોવું પડશે કે શું આપણે સીમા પ્રવાસને લોકપ્રિય બનાવી શકીએ છીએ. તેના માટે જરૂરી પગલાંઓ પણ ભરવા જોઇએ. બોર્ડર ટૂરિઝમ કલ્ચરને વધારવું જોઇેએ.

ડોકલામ ક્ષેત્રને લઇને લેફ્ટેનન્ટ જનરલ કલિતાનું નિવેદન
પૂર્વી સૈન્ય કમાનનાં જનરલ ઓફિસર કમાંડિંગ-ઇન-ચીફ પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ કલિતાએ કહ્યું કે જ્યાં સુધી ડોકલામની વાત છે તો અત્યાર સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને લઈને કોઈ નવો ઘટનાક્રમ જોવા મળ્યો નથી.  તેમણે કહ્યું કે આ બાદથી અહીં એક પ્રોટોકોલ છે જેનું પાલન ડોકલામ વિસ્તારમાં બંને પક્ષો કરે છે અને તેની અંતર્ગત સ્થાનીય કમાન્ડરોની વચ્ચે નિયમિત વાતચીત થતી રહે છે જેથી બંને તરફ કોઇ નવો નિર્માણ ન કરવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ