બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / cars maruti brezza modified in to range rover video goes viral

OMG! / શું વાત છે! 8 લાખની કારને બનાવી દીધી 72 લાખની રેન્જ રોવર? એ કઇરીતે, જુઓ વાયરલ Video

Arohi

Last Updated: 11:19 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maruti Brezza Car Modification: કાર મેરેનિકે મારૂતિ બ્રેઝેને મોડિફાઈ કરી રેંજ રોવરનો લુક આપી દીધો છે. આ કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • મારૂતિ બ્રેઝે કાર કરી મોડિફાઈ 
  • કારને આપ્યો રેંજ રોવરનો લુક 
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

અમુક લોકો પોતાની ગાડીઓને મોડિફાઈ કરવાના શોખિન હોય છે. એવો જ એક કાર મોડિફિકેશનનો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મારૂતિ બ્રેઝાને મોડિફાઈ કરી એક જ અલગ કાર બનાવી દેવામાં આવી છે. તેને જોઈને લોકો થોડા સમય માટે તો કંફ્યૂઝ થઈ ગયા કે આખરે આ કાર છે કઈ. 

મારૂતિ બ્રેઝાને કરી મોડિફાઈ
હકીકતે વીડિયોમાં જોઈ શકાય છે કે મારૂતિ બ્રેઝા છે જેને મોડિફાઈ કરી રેંજ રોવરનો લુક આપવામાં આવ્યો છે. આ કારનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ કાર નવા જનરેશનની મારૂતિ બ્રેઝા છે જે દેશમાં ખૂબ વેચાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કારની આખી ડિઝાઈન જ બદલી નાખવામાં આવી છે. 

વધુ વાંચો: ઈન્સ્ટા રિલ્સથી કરોડપતિ બની ગઈ 24 વર્ષની આ છોકરી, ખરીદી લીધું અક્ષય કુમારનું ઘર

જણાવી દઈએ કે ભારતમાં રેંજ રોવર ઈવોકની કિંમત 72 લાખ રૂપિયા છે. ત્યાં જ મારૂતિ સુઝુકી બ્રેઝાની કિંમત 8.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે 13.98 લાખ રૂપિયા સુધી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ