બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Cabinet meeting chaired by CM in Gandhinagar today

ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર, પાક નુકસાનીના સર્વે પર થશે ચર્ચા, જાણો અન્ય કયા મુદ્દાઓ આવરી લેવાશે

Priyakant

Last Updated: 08:34 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cabinet Meeting Latest News: આજે સાંજે 5 વાગ્યે મળનારી બેઠકમાં  PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને વરસાદથી નુકસાનીના સર્વે સહિતના મુદ્દે થશે ચર્ચા

  • CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક
  • સાંજે 5 વાગ્યે મળનારી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટની થશે સમીક્ષા
  • વરસાદથી નુકસાનીના સર્વેની થશે ચર્ચા
  • PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની થશે ચર્ચા 

Cabinet Meeting : આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશે તો સાથે કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલ નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા થઈ શકે છે. 

File Photo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે. આજે સાંજે 5 વાગ્યે મળનારી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા થશે અને કમોસમી વરસાદ બાદ ચાલી રહેલા સર્વેના સંદર્ભમાં ચર્ચા પણ થશે. આ સાથે બજેટસત્રની તૈયારીઓ, PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનો પર ચર્ચા થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ