ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:37 PM, 20 August 2025
ADVERTISEMENT
સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક કંપનીઓ દ્વારા આઈપીઓ લોન્ચ કરવામાં આવ્યા છે. ત્યારે હવે મંગલ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે પોતાનો રૂ. 400 કરોડનો IPO લોન્ચ કર્યો છે. કંપનીનો IPO 20 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 533 થી 561 નક્કી કરવામાં આવી છે. કંપનીનું માર્કેટ વેલ્યુએશન અંદાજે રૂ. 1,550 કરોડ છે.
ADVERTISEMENT

મંગલ ઇલેક્ટ્રિકલ્સ ટ્રાન્સફોર્મર કોમ્પોનન્ટ્સના મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ ક્ષેત્રમાં કાર્યરત છે. મુખ્ય પ્રોડક્ટ્સમાં ટ્રાન્સફોર્મર લેમિનેશન, CRGO સ્લિટ કોઇલ્સ, અમોર્ફસ કોર, ઓઇલ-ઇમર્સ્ડ સર્કિટ બ્રેકર વગેરે સામેલ છે. કંપની 5 kVA થી લઈને 10 MVA સુધીના ટ્રાન્સફોર્મર્સ બનાવે છે તેમજ ઇલેક્ટ્રિકલ સબ-સ્ટેશન માટે EPC સર્વિસીસ પણ પૂરી પાડે છે.
ADVERTISEMENT

રાજસ્થાનમાં કંપનીના 5 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે. ગ્રાહકોની યાદીમાં સિમેન્સ, ક્રોમ્પટન ગ્રીવ્ઝ, BHEL સહિત અનેક મોટી કંપનીઓ છે, જ્યારે વૈશ્વિક સ્તરે ઓમાન, મલેશિયા અને ઇજિપ્તની કંપનીઓ સાથે પણ ટાઈઅપ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT

આ પણ વાંચો : હવે સોનું ખરીદવું કે વેચવું? સતત 10 દિવસથી ભાવમાં થઇ રહેલા ઘટાડા બાદ દૂર કરો કન્ફ્યુઝન
ટુંકમાં કહીએ તો, મંગલ ઇલેક્ટ્રિકલ્સ IPOમાં શોર્ટ ટર્મ માટે તક દેખાઈ રહી છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારોએ થોડું રાહ જોવું એ સમજદારી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ