બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / શેરબજારમાંથી રળી લો! આ ખાસ દિવસે રોકાણથી સમૃદ્ધિ સાથે મોટો લાભ, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય

નોંધી લેજો / શેરબજારમાંથી રળી લો! આ ખાસ દિવસે રોકાણથી સમૃદ્ધિ સાથે મોટો લાભ, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય

Hiralal Parmar

Last Updated: 10:30 AM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટોક માર્કેટમાં એક ખાસ દિવસે રોકાણ કરવાથી તમને સમૃદ્ધિ સાથેના લાભો મળી શકે છે તેવું શેરબજારના એક નિષ્ણાંતે જણાવ્યું છે.

શું શેરબજારમાં એવો કોઈ દિવસ છે કે જે દિવસે રોકાણ કરવાથી નુકશાન નહીં પરંતુ લાભ જ લાભ થાય? સામાન્ય રીતે શેરબજારમાં મિનિટે-મિનિટે વધઘટ થતી રહેતી હોય છે પરંતુ હવે શેરબજારના એક નિષ્ણાંતે એક ખાસ દિવસ ગણાવ્યો છે કે જે દિવસે રોકાણ કરવું ઘણું શુભ છે.

કયા દિવસે રોકાણ કરવાથી ખાસ લાભ

શેરબજાર અને કોમોડિટીઝના નિષ્ણાત અજય કેડિયાએ એક નિશ્ચિત દિવસે શેરબજારમાં રોકાણ કરવાના ફાયદા ગણાવ્યાં છે. કેડિયાના માનવા પ્રમાણે, દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સમૃદ્ધિ સાથેના લાભો મળી શકે છે. આ દિવસે કરવામાં આવેલા રોકાણો આગામી નાણાકીય વર્ષમાં સમૃદ્ધિ અને નફો લાવી શકે છે. આનાથી રોકાણકારોનો માનસિક આત્મવિશ્વાસ વધે છે. તે ઉપરાંત આ દિવસે બજારમાં ઉત્સાહ અને સકારાત્મક ઊર્જા હોય છે, જે વ્યવસાયને સ્થિર અને ઉત્સાહી બનાવે છે.

વધુ વાંચો : સફેદ પાણીમાં નાખ્યો કાળો કાગળ અને બની ગઈ 500ની નોટ, ચોંકાવનારું સામે આવતાં દેશમાં ચકચાર

શું જોખમ?

લાભની સાથે મુહૂર્ત ટ્રેડિંગનું એક જોખમ પણ છે. ટ્રેડિંગ ફક્ત એક કલાક માટે થાય છે, તેથી બજારમાં અસ્થિરતા વધારે હોઈ શકે છે, અને પ્રવાહિતા મર્યાદિત હોઈ શકે છે, જેના કારણે ટ્રેડિંગ મુશ્કેલ બને છે. આ પ્રથાને કારણે, રોકાણકારો જોયા જાણ્યા વગર રોકાણ કરે છે તેથી નુકશાન પણ થઈ શકે છે. ઐતિહાસિક રીતે, એવું જોવા મળ્યું છે કે મુહૂર્ત ટ્રેડિંગ પછી, બજાર અથવા કેટલાક શેર ઘણીવાર ઘટે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

muhurat trading news diwali 2025 muhurat trading
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ