બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Burial of girl stopped by police in Juhapura, Ahmedabad

ચોંકાવનારો કિસ્સો / અમદાવાદના જુહાપુરામાં પોલીસે અટકાવી યુવતીની દફનવિધિ, કારણ ચોંકાવનારું, સાહિલ પઠાણ સામે તપાસ શરૂ

Vishal Khamar

Last Updated: 04:14 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પ્રેમ લગ્ન બાદ પતિએ માર મારતા યુવતીનું મોત થયાનો આક્ષેપ યુવતીનાં પરિવારજનો કરી રહ્યા છે. ત્યારે પોલીસે યુવતીની લાશની દફનવિધિ અટકાવી તેનાં મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો.

  • અમદાવાદનાં જુહાપુરામાં યુવતીનાં મોતનો મામલો
  • પ્રેમ લગ્ન બાદ પતિએ માર મારતા યુવતીનું મોત થયાનો આક્ષેપ
  • 5 મહિના લગ્ન જીવન દરમ્યાન યુવતી પર થતો હતો અત્યાચાર
  • પોલીસે યુવતીની દફન વિધિ અટકાવી શરૂ કરી કાર્યવાહી

આજકાલ યુવક-યુવતી ભાગીને પ્રેમ લગ્ન કરી લેવાનાં કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદના જુહાપુરામાં રહેતી યુવતીએ થોડા સમય અગાઉ  ગોધરાનાં સાહિલ પઠાણ નામનાં યુવક સાથે આંખ મળી જતા યુવતી પ્રેમ લગ્ન કરવા ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદ યુવક દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા.

 પાંચ મહિનાનાં સુખી લગ્ન જીવન બાદ અચાનક જ ઉથલ પાથલ સર્જાઈ
લગ્નને પાંચ મહિનાં જેટલો સમય વીત્યો હતો. ત્યાં જ સાહિલ દ્વારા યુવતી પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું હતું. પાંચ મહિનાં સુધી લગ્ન જીવન સારૂ ચાલ્યા બાદ અચાનક જ લગ્ન જીવનમાં ઉથલ પાથલ સર્જાતા સાહિલ દ્વારા યુવતી પર અત્યાચારનો અંતિમ વિડિયો બનાવ્યો હતો. યુવતીનાં પરિવારજનો દ્વારા આક્ષેપ કર્યો છે કે સાહિલ દ્વારા યુવતીને માર મારતા તેનું મોત નિપજ્યું છે.  

પતિના અત્યાચારનો અંતિમ વિડિઓ બનાવ્યો હતો યુવતીએ

વીડિયોમાં યુવતી કહી રહી છે કે મારો પતિ સાહિલ મને ખૂબ જ મારે છેઃ યુવતી
યુવતીએ પતિનાં અત્યાચારનો અંતિમ બનાવ્યો હતો. વીડિયોમાં યુવતી કહી રહી છે કે મારો પતિ સાહિલ મને ખૂબ જ મારે છે.  તેમજ ઘરમાં મારી નણંદ તેમજ સાસ બે જણ છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે યુવતીનાં મોત બાદ દફનવિધિ અટકાવી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ