બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Daily Horoscope / budh rashi parivartan benefits to four zodiac sign people

રાશિ પરિવર્તન / મેષ રાશિમાં 25 એપ્રિલ સુધી સર્જાયો બુધાદિત્ય યોગ, જાણો કઇ રાશિનું ચમકશે નસીબ

Khyati

Last Updated: 12:56 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓને કરે છે અસર, બુધના સંક્રમણને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચાનક ધન લાભ થવાની સંભાવના છે અને કેટલીક રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.

  • 25 એપ્રિલ સુધી બુધ મેષ રાશિમાં
  • બુધાદિત્ય યોગનું થયુ છે નિર્માણ
  • ચાર રાશિના જાતકોને થશે ફાયદો 

જ્યારે બુધ અને સૂર્ય ગ્રહો કોઈપણ એક રાશિમાં હોય ત્યારે આ બે ગ્રહોના સંયોજનને બુધાદિત્ય યોગ કહેવાય છે. બુધ નોકરી, વેપાર અને વાણીનો કારક માનવામાં આવે છે. સૂર્યને હિંમત, પદ-પ્રતિષ્ઠા અને શાસન-વહીવટ વગેરેનો કારક માનવામાં આવે છે. જ્યોતિષમાં આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે મેષ રાશિમાં 25 એપ્રિલ સુધી બનવા જઇ રહ્યો છે એક ખાસ યોગ, જેનાથી તમારા નસીબમાં આવશે પરિવર્તન 

મેષ રાશિમાં બુધનું ગોચર 
મંગળે 7મી એપ્રિલ 2022ના રોજ કુંભ રાશિમાં ગોચર કર્યું છે. તો 8 એપ્રિલે બુધે મીન રાશિમાં પ્રવેશ લીધો છે જે 25 એપ્રિલ 2022 સુધી રહેશે.  આ પછી, 15 માર્ચથી સૂર્ય મીન રાશિમાં સંક્રમણ કર્યા પછી  14 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે.. 14-25 એપ્રિલ સુધી મેષ રાશિમાં બુધાદિત્ય યોગ બનશે.ત્યારે આવો જાણીએ મેષ રાશિમાં બુધનું ગોચર કઇ રાશિને થશે ફાયદાકારક .

મેષ
 બુધ તમારી રાશિના પહેલા ઘરમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમયે તમારી હિંમત, આત્મવિશ્વાસ અને બુદ્ધિમત્તા વધશે. આ સમયે રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આવકના સ્ત્રોત વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

વૃષભ
 બુધ તમારી રાશિના 12મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમય દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદેશ સંબંધિત વ્યવસાય કરનારાઓને ફાયદો થશે. ઉચ્ચ શિક્ષણમાં તમને સફળતા મળી શકે છે. તમે સારા પરિણામો જોઈ શકો છો.

મિથુન
 બુધ તમારી રાશિના 11મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તમારી રાશિ પર બુધ ગ્રહનું શાસન છે. તેથી બુધનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નોકરી વ્યવસાયમાં પ્રગતિ અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. સ્થાવર મિલકત સંબંધિત મામલાઓમાં સમાધાન થશે. ધનલાભના યોગ થશે.

સિંહ
 બુધ તમારી રાશિના નવમા ભાવમાં ગોચર કરશે. આ સંક્રમણમાં ભાગ્ય તમારો સાથ આપશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. નોકરી અને વ્યવસાય કરનારાઓને અવરોધોથી મુક્તિ મળશે. પ્રતિષ્ઠામાં વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ