બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / BSF Recruitment 2021 Bumper vacancies for constable s post

નોકરી / BSF Recruitment 2021: BSFમાં કોન્સ્ટેબલના 7000 પદો પર બમ્પર ભરતી, જલ્દી કરો 31 ઓગસ્ટ છેલ્લી તારીખ

Arohi

Last Updated: 05:20 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહેર કરેલી નોટિફિકેશન અનુસાર આ ભરતી માટે અરજી 31 ઓગસ્ટ સુધી કરી શકો છો.

  • BSFમાં કોન્સ્ટેબલ પર 7000થી વધારે પદો પર ભરતી
  • યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર અરજી કરો
  • છેલ્લી તારીખ 31 ઓગસ્ટ

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની તરફથી કોન્સ્ટેબલના 7 હજાર પદો પર ભરતી કરવામાં આવી રહી છે, ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસએસસીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. અરજીના સ્ટેપ્સ ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવ્યા છે. ઉમેદવાર ધ્યાન રાખો કે આ ભરતી જીડી કોન્સ્ટેબલ બેઠળ કરવામાં આવશે. તેના માટે તેનને જીડી કોન્સ્ટેબલનું જ ફોર્મ ભરવાનું રહેશે. 

જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. ત્યાર બાદ કોઈ પણ ઉમેદવારનું ફોર્મ એક્સેપ્ટ નહીં  કરવામાં આવશે. 

જરૂરી લાયકાત 
આ પદો પર ભરતી માટે દરેક ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માટે 50 ટકા સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. સાથે જ તેમની ઉંમર 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. 

કઈ રીતે કરશો અરજી? 

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. 
  • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. 
  • પોતાની પર્સનલ ડિટેલ્સ એન્ટર કરી સબમિટ કરો. 
  • ફોર્મ ભરો અને ફી જમા કરો. 
  • ફોર્મની ફીની એક નકલ ડાઉનલોડ કરી પોતાની પાસે રાખો. 

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ