ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ફાવી ગયા સુરતવાળા! બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યાં મોટા એલાન

બજેટ 2026 / ફાવી ગયા સુરતવાળા! બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યાં મોટા એલાન

Published By: Vishal Khamar

Last Updated: 04:55 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને સુરતવાસીઓએ આવકાર્યું છે.

ADVERTISEMENT

સુરતના કાપડ ઉદ્યોગ અને વેપારીઓ માટે આશાનું નવું કિરણ લઈને આવી છે. નિકાસમાં વૃદ્ધિ અને વિદેશ પ્રવાસમાં રાહતથી વેપારીઓને ફાયદો થશે. કાપડ ઉદ્યોગમાં વપરાતા કાચા માલ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે. અને સુરતની નિકાસ વધશે. નિકાસ પ્રોત્સાહનોને કારણે સુરતનું તૈયાર કાપડ અને ડાયમંડ આંતરરાષ્ટ્રીય બજારોમાં અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે. વિદેશ યાત્રા સંબંધિત ટેક્સ કે અન્ય ફી માં રાહત મળવાથી વેપારીઓ માટે બિઝનેસ ટૂર અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનમાં જવું આર્થિક રીતે સરળ બનશે.

વિદેશ પ્રવાસ સસ્તો થવાથી સુરતના નાના અને મધ્યમ વેપારીઓ પણ વિદેશી ખરીદદારો સાથે સીધો સંપર્ક કરી નવા ઓર્ડર્સ મેળવી શકશે, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે બજેટરી ફાળવણીથી માલસામાનની હેરફેર ઝડપી અને ઓછી ખર્ચાળ બનશે. સુરતના મોટાભાગના કાપડ એકમો MSME હેઠળ આવે છે, જેમને ટેક્સમાં રાહત મળવાથી વ્યવસાયના વિસ્તરણમાં મદદ મળશે. સુરતની યુવતીઓએ બજેટને આવકાર્યુ.

આ પણ વાંચોઃ સુરતના જાણીતા બિલ્ડરે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો, 4 દિવસ બાદ પુત્રીના લગ્ન

ગર્લ્સ હોસ્ટેલની જોગવાઈ યુવતી માટે આશીર્વાદરૂપ ગણાવી. ગામડાથી જે યુવતી શહેરમાં ભણવા અપડાઉન કરે છે તેમના માટે આ જોગવાઈ ખૂબ મહત્વની સાબિત થશે. આ ઉપરાંત શ્રીમાર્ટ દ્વારા ગ્રામ્ય લેવલે રોજગારીનું સર્જન થશે તેવું પણ જણાવ્યું. સાથે જ ગૃહ ઉદ્યોગોને પણ આનાથી પ્રોત્સાહન મળશે તેવું પણ યુવતીઓએ જણાવ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2026 Live Updates Gujarati Budget 2026 Gujarati News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ