સમર્થન / ખેડૂત આંદોલનઃ 36 બ્રિટિશ સાંસદોની માંગ, કૃષિ કાયદા પર મોદી સરકાર સાથે વાતચીત કરે બ્રિટેન

British MPs write to UK foreign secretary dominic raab on farmers protest in India

દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને હવે વિદેશમાંથી પણ સમર્થન મળવાનું શરુ થઇ ગયું છે. દેશ અને દુનિયાના શીખ અને પંજાબી ખેડૂત આ આંદોલન સાથે જોડાઇ રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખેડૂત આંદોલનને પોતાનું નિવેદન આપી ચૂક્યાં છે ત્યારે હવે બ્રિટેનના કેટલાંક સાંસદોએ  બ્રિટેન સરકારને ભારત સરકાર સાથે આ મુદ્દા પર વાતચીત કરવા જણાવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ