બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / bride surprised to see suhagrat room decoration video viral in social media

વાયરલ / VIDEO : સાસરિયાએ સુહાગરાત માટે શણગાર્યો એવો કમરો કે પેસતા જ દુલ્હને કર્યું આવું, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 03:41 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહયો છે જે જોઈને બધા કહી રહ્યાં છે કાશ બધી છોકરીઓને આવું સાસરિયું મળે.

  • ઈન્ટરનેટ પર દુલ્હનની સુહાગરાતનો વીડિયો વાયરલ 
  • સાસરિયાવાળાએ ખાસ રીતે શણગાર્યો કમરાને
  • આવતાં જ કમરાની સ્થિતિ જોઈને શરમાઈ ઉઠી દુલ્હન
  • ખૂબ અનોખી રીતે કરાયું સ્વાગત

સુહાગરાત એક એવો શબ્દ છે જે સાંભળીને લોકો શરમમાં ટામેટા જેવા લાલ થઈ જાય છે તો કેટલાક આનંદથી ફૂલાઈ જાય છે. કહેવાય છે કે 'સુહાગરાત' કોઇ પણ વ્યક્તિના જીવનની સૌથી ખાસ પળ હોય છે. આ એક એવી વાત છે કે ગમે તેવા વ્યક્તિના ચહેરા પર  અજીબ સ્માઇલ આવી જાય છે, પરંતુ જરા વિચારો કે જો 'સુહાગરાત' પર કોઈ દુલ્હનનો વીડિયો વાયરલ થાય તો શું થાય. આવી એક ઘટના બની છે જેમાં દુલ્હા અને તેના ઘરવાળાએ સુહાગરાત માટે જે રીતે રુમમાં સજાવટ કરી તે જોઈને દુલ્હન ચોંકી ઉઠી હતી અને ખૂબ શરમાઈ ગઈ હતી. 

શું છે વાયરલ વીડિયોમાં 
તાજેતરમાં એક દુલ્હનની લગ્નની રાતનો એક વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે લોકોને ખૂબ પસંદ આવ્યો છે. લગ્ન બાદ સુહાગરાતે દુલ્હા અને તેના ઘરવાળાઓ એક ખાસ રીતે કમરાને શણગાર્યો હતો. ત્યાર બાદ દુલ્હનને અંદર લઈ જવાઈ હતી. સૌથી આગળ દુલ્હન અને પાછળ ઘરની સ્ત્રીઓ. પ્રવેશતા જ અંદરની સજાવટ જોતા દુલ્હન રીતસરની ચોંકી ઉઠી હતી અને તે શરમાઈ ઉઠી હતી. ચોંકવાનું અને શરમાવવાનું કારણ પણ હતું કેમ કે દુલ્હન માટે ખૂબ અનોખી રીતે કમરાને સજાવવામાં આવ્યો હતો. 

સુહાગરાતના કમરામાં પ્રવેશતા ખીલી ઉઠ્યો દુલ્હનનો ચહેરો 
ઈન્ટરનેટ પર દુલ્હનના લગ્નની રાત સાથે જોડાયેલા આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે નવી વહુ પોતાના સાસરીના ઘરમાં પોતાના લગ્નના નાઈટ રૂમમાં પ્રવેશે છે કે તરત જ તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠે છે. પતિ અને સાસુ-સસરા તરફથી રૂમનું ભવ્ય ડેકોરેશન જોઈને તેના મોઢામાંથી વાહ નીકળી જાય છે. તે વારંવાર આખા ઓરડામાં જુએ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ