બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / bride groom dancing viral wedding video bride hugging a boy

હરકત / VIDEO : નાચતાં નાચતાં દુલ્હનથી ન રહેવાયું, વરની સામે છોકરાને બાથ ભરીને ચોંટી પડી, જુઓ કેવી ચીપકી

Hiralal

Last Updated: 10:30 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં નાચતી વખતે દુલ્હને એવું કર્યું કે વરરાજા ઊભા ઊભા ઈર્ષાથી સળગી ગયા.

  • લગ્નનો વધુ એક વીડિયો વાયરલ
  • નાચતી વખતે દુલ્હન છોકરાને ચોંટી ગઈ
  • ગુસ્સામાં વરરાજા લાલપીળા થયા

એક ભાઈ હોંશહોંશ પરણવા ગયા. બધાની જેમ પરણીને લાડીને ઘેર લઈ જવાના સપના જોવા લાગ્યા પરંતુ તેની નવી ઘરવાળીએ લગ્નની ચૌરીમાં જ એવું કર્યું કે તેને ત્યાંથી જતા રહેવું પડ્યું અને તેને જરુરથી વિચાર્યું કે તે આવી લફડાબાજીમા શું કામ પડ્યો. 

દુલ્હને છોકરા સાથે શરુ કર્યો ડાન્સ 
હાલમાં જ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક દુલ્હન બધાની સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે, પરંતુ આ વીડિયોમાં દુલ્હન પોતાના વર સાથે નહીં, પરંતુ બીજા છોકરા સાથે સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ ફિલ્મનું એક ગીત વાગી રહ્યું છે, જે ગોવિંદા અને રાની મુખર્જીની રોમેન્ટિક ફિલ્મ 'ચલો ઇશ્ક લડાયેં'નું છે.

અચાનક છોકરાને ચોંટી પડી, નોખી પાડ્યે નોખી ન પડી 
વીડિયોમાં દુલ્હન એક છોકરા સાથે 'તુજકો હી દુલ્હન બનાઉંગા' ગીત પર ડાન્સ કરી રહી છે ત્યારે અચાનક દુલ્હન છોકરા તરફ દોડી જાય છે અને તેને ગળે લગાવે છે, આ દરમિયાન ઘણા લોકો તેમને બચાવવાની કોશિશ કરતા જોવા મળે છે. આ સમય દરમિયાન ત્યાં હાજર વરરાજા તેમને જોઈને જતા રહે છે અને લોકો આ દ્રશ્ય જોતા જ રહી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ