બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Brahmastra crime solving conversation SP said about Kutch's status crime detection recovery

નેત્રમ / ગુના ઉકેલવાનું `બ્રહ્માસ્ત્ર' નેત્રમ, VTV સાથેની વાતચીતમાં ગુન્હાશોધનમાં અને રિકવરીમાં કચ્છની સ્થિતિ અંગે SP એ કહ્યું...

Kishor

Last Updated: 05:24 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં પ્રોજેક્ટ વિશ્વાસ અંતર્ગત નેત્રમ નામનો અત્યાધુનિક કન્ટ્રોલરૂમ શરૂ કરાયો છે. આ અંગે VTVની ટીમ સાથેની વાતચીતમાં સૌથી વધુ ગુનાશોધન રિકવરી સાથે કચ્છ પ્રથમ નંબરે આવ્યો હોવાનું પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે જણાવ્યું હતું.

 

  • રાજ્યમાં ગુન્હાશોધન રિકવરીમાં પશ્ચિમ કચ્છ પોલીસ પ્રથમ નંબરે 
  • ભુજમાં વિશ્વાસ પ્રોજેક્ટ નેત્રમ સીસીટીવી બની રહ્યા છે મદદરૂપ 
  • પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે વીટીવી ન્યુઝ સાથે કરી ખાસ વાતચીત 

કચ્છ પોલીસ દ્વારા નેત્રમ પ્રોજેકટના સીસીટીવી કેમેરાની મદદથી સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં આ તીસરી આંખની મદદથી અનેકવિધ ગુન્હામાં આરોપી સુધી પહોંચવામાં સરળતા મળે છે. આ મામલે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘે વીટીવી ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી આ પ્રોકજેક્ટ અંગે તલસ્પર્શી માહિતી આપી હતી.


256 થી વધુ સીસીટીવી કેમેરા સાથે નેત્રમ નામનું વિશેષ અત્યાધુનિક કન્ટ્રોલ રૂમ

સરહદી પશ્ચિમ કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં પ્રોજેક્ટ વિશ્વાસ અંતર્ગત  256 થી વધુ સીસીટીવી કેમેરા સાથે નેત્રમ નામનું વિશેષ અત્યાધુનિક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભુજ સહીત અન્ય જગ્યાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને વીટીવી ન્યુઝ દ્વારા નેત્રમની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ સાથે વાતચીત કરાઈ હતી. 

જિલ્લામાં ભીડ -ભાડ તેમજ જાહેર માર્ગો પર પોલીસની સતત નજર

જેમાં તેમણે કહ્યું હતું કે નેત્રમ માત્ર લોકો પર ટ્રાફિકના નિયમોના ભંગ પર દંડાત્મક કાર્યવાહી પૂરતું સીમિત નથી રહ્યું .આ કંટ્રોલ રૂમની મદદથી જિલ્લામાં બનેલા અનેકવિધ ગુન્હાઓનું શોધન માટે પણ ખુબજ ઉપયોગી નીવડ્યા છે. ગુજરાતમાં ગુન્હાખોરી શોધનમાં પશ્ચિમ કચ્છ જિલ્લો ત્રીજા ક્રમાંકે રહ્યો હોવાનુ પણ તેમણે ઉમેર્યું હતું. સૌથી વધુ રિકવરી સાથે રાજ્યમાં જિલ્લો અવ્વ્લ નંબરે છે. નેત્રમની મદદથી જિલ્લામાં ભીડ -ભાડ તેમજ જાહેર માર્ગો પર પોલીસની સતત નજર રાખવામાં આવી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ