બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood people only know how to copy' KRK said on the remake of South films

ગપશપ / 'બોલીવુડના લોકોને કોપી કરતાં જ આવડે છે...' સાઉથ ફિલ્મોની રિમેક પર આ અભિનેતાએ કર્યો કટાક્ષ

Megha

Last Updated: 03:30 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથની ફિલ્મો પર બની રહેલી બોલિવૂડ રિમેક પર KRK એ પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં તેને કહ્યું કે 'બોલિવૂડના લોકો માત્ર કોપી કરવાનું જ જાણે છે'

  • બોલિવૂડમાં એક પછી એક બની રહેલી રિમેક પર અભિનેતાએ કટાક્ષ કર્યો
  • KRK અવારનવાર પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે
  • લિવૂડના લોકો માત્ર કોપી કરવાનું જ જાણે છે

બોલિવૂડમાં આજકાલ ફિલ્મોની રીમેક બનાવવી સામાન્ય વાત છે. જાળ જ જોઈ લો કે હાલ રિલીઝ થયેલ ગુમરાહ તડમની રીમેક છે. તો કિસી કી ભાઈ કિસી કી જાન છે, જે સાઉથની વીરમની રિમેક છે. આ બધા વચ્ચે બૉલીવુડનો હાલની પરિસ્થિત જોઇને અભિનેતા ગુસ્સે થઈ ગયો હતો અને બોલિવૂડમાં એક પછી એક બની રહેલી રિમેક પર કટાક્ષ કર્યો છે. 

જણાવી દઈએ કે KRK કમાલ રશીદ ખાન અવારનવાર પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ કપિલ શર્માની ઝ્વીગાટો હોય કે અજય દેવગનની ભોલા આ બધી ફિલ્મો પર રિવ્યુ કરીને તે ચર્ચાનો વિષય બન્યો હતો.એવામાં આ દરમિયાન તેને સાઉથની ફિલ્મો પર બની રહેલી બોલિવૂડ રિમેક પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વિશે કેઆરકેએ લખ્યું કે 'બોલિવૂડના લોકો માત્ર કોપી કરવાનું જ જાણે છે તો જો કલાકારો રિમેક માટે રાજી નહીં થાય તો બોલિવૂડ કેવી રીતે ટકી શકશે? કોપીવુડના લોકો અસલ ફિલ્મ બનાવવા માટે એટલા સમજદાર પણ નથી. એટલે બોલિવૂડ આ સમયે એક મોટી સમસ્યામાં છે. '

અભિનેતાના આ ટ્વીટ પર હાલ લોકો ખૂબ જ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, કોપીવુડ દાયકાઓથી દર્શકોને પાગલ કરી રહ્યું છે. તો બીજાએ લખ્યું. આ શું થઈ રહ્યું છે. ભારતીય સિનેમાએ એક થવાનો સમય આવી ગયો છે. ' કેટલાક લોકો અલ્લુ અર્જુનની લેટેસ્ટ પુષ્પા ધ રૂલ 2 ના પોસ્ટરને ટ્રોલ કરતા પણ જોવા મળે છે. 

જણાવી દઈએ કે હાલમાં જ અક્ષય કુમારની સેલ્ફી અને કાર્તિક આર્યનની શહેજાદા પણ બોક્સ ઓફિસ પર વધારે કમાલ બતાવી શકી નથી અને એ ફિલ્મો પણ સાઉથની ફિલ્મોની રિમેક છે. હવે જોવાનું રહ્યું કે સલમાન ખાનની આવનારી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કઈ જાન'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ