બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / blood in spit sputum is dangerous for health it can be signs of these diseases

Health care / થૂંકમાં બ્લીડિંગ આવવું હાનિકારક! હોઇ શકે છે આ 4 બીમારીઓનો સંકેત, ભૂલથી પણ ઇગ્નોર કર્યું તો...

Bijal Vyas

Last Updated: 12:13 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો આ વાત જાણતા નહીં હોય કે થૂકમાં લોહી આવવાથી કઇ-કઇ બીમારીઓનો સંકેત હોઇ શકે છે. આજે તેના વિશે વિગતે જાણીએ

  • જીંજીવાઇટિસમાં પેઢામાં સોજો અને લોહી નીકળવાથી થાય છે 
  • કેટલીકવાર બ્રોન્કાઇટિસ પોતાની જાતે જ ઠીત થઇ જાય છે
  • ટીબી માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે

Why Blood Comes In Sputum: જ્યારે શરીરમાં કોઇપણ બીમારીની શરુઆત થવા લાગે છે ત્યારે અમુક લક્ષણ દેખાય છે, જેના પર ધ્યાન આપવુ જરુરી હોય છે. ઘણી વખત લોકો આ લક્ષણોને સામાન્ય સમજવાની ભૂલ ના કરો, જેના કારણથી શરીરમાં બીમારીનો વિસ્તારે ખબર પડે છે. બીમારીઓથી બચવા માટે જરુરી છે કે તમે શરીરમાં દેખાતા લક્ષણોને યોગ્ય રીતે ઓળખી લો. અમુક લોકો થૂંકમાં લોહી આવવાની સમસ્યા જોવા મળે છે. મોટાભાગના લોકો આ વાતથી ખબર નહીં હોય કે થૂકમાં લોહી આવવાથી કઇ કઇ બીમારીઓનો સંકેત આવી શકે છે. આવો તેના વિશે જાણકારી આપો...

રાતે સૂતી વખતે કે ઊંઘમાં ખાંસી આવે છે? તો ફટાફટ આ ઘરેલૂ ઈલાજ કરી લો, તરત જ  સારું થઈ જશે | Home remedies and causes for Coughing at night

થૂકમાં શા માટે આવે છે લોહી ?
1. જીંજીવાઇટિસઃ
જીંજીવાઇટિસ એક એવો રોગ છે જેમાં પેઢામાં સોજો અને લોહી નીકળવાની સમસ્યા જોવા મળે છે. કેટલીકવાર આ રોગ જાતે જ મટી જાય છે. જો કે, કેટલીકવાર તે ડોક્ટર પાસે સારવાર કરાવી પડે છે. જીંજીવાઇટિસમાં પેઢામાં સોજો આવે છે અને ક્યારેક લોહી નીકળવા લાગે છે, જે થૂંકની સાથે થૂંકનો રંગ લાલ કરી શકે છે. જો તમે ક્યારેય આ સ્થિતિનો સામનો કરો છો, તો તરત જ ડૉક્ટર પાસે જાઓ.

2. બ્રોંકાઇટિસ : ફેફસામાં હવા વહન કરતી નળીને શ્વાસનળી કહેવામાં આવે છે. શ્વાસનળીમાં બળતરા, સોજો અને ચેપની સમસ્યાને બ્રોંકાઇટિસ કહેવામાં આવે છે. આ રોગમાં વધુ પડતા સોજાને કારણે વધુ લાળ પણ ઉત્પન્ન થાય છે અને ઘણી વખત તેમાં લોહી આવવા લાગે છે. જ્યારે વધુ લાળ બને છે, ત્યારે કેટલીકવાર નળીઓમાં અવરોધ પણ ઉભો થાય છે. આમ તો બ્રોન્કાઇટિસ પોતાની જાતે જ ઠીત થઇ જાય છે. જો કે, આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક તરત જ કરવો જોઈએ. 

3. ન્યુમોનિયા: ન્યુમોનિયા એક રોગ છે જે ફેફસાંને અસર કરે છે. આ રોગ બેક્ટેરિયા, ફૂગ, વાયરસથી થાય છે. જેના કારણે ફેફસામાં સોજાની સમસ્યા ઉભી થાય છે. ક્યારેક પ્રવાહી અથવા પરુ ભરાઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઘણી વખત આ રોગમાં થૂંકમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ જોવા મળે છે.

ફેફસાં સંબંધિત સમસ્યાથી બચવા માંગો છો તો ડાયટમાં શામેલ કરો આ વસ્તુઓ, નહીં  થાય ક્યારેય શ્વાસ સંબંધિત બીમારીઓ | If you want to avoid lung related  problems, include ...

4. ટ્યુબરક્યુલોસિસ કે ટીબી: ટ્યુબરક્યુલોસિસ પણ એક ગંભીર ચેપી રોગ છે, જે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. આ રોગ ફેફસાં પર હુમલો કરે છે. આ રોગના લક્ષણોમાં ગળફામાંથી લોહી આવવુ પણ સામેલ છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ