ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / blast in bharuch 2 death Gujarat

દૂર્ઘટના / ભરૂચના તણછા ગામે બાયોડિઝલ પંપની ટાંકીમાં બ્લાસ્ટ, 2 શ્રમિકોના મૃત્યુ

Published By: Gayatri

Last Updated: 10:15 AM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના તણછા ગામે બાયોડિઝલ પંપની ટાંકીમાં બ્લાસ્ટ થયા છે. બ્લાસ્ટમાં 2 શ્રમિકોના મૃત્યુ થયા છે.

ADVERTISEMENT

  • ભરૂચમાં  તણછા ગામે બાયોડિઝલ પંપની ટાંકીમાં બ્લાસ્ટ
  • બ્લાસ્ટમાં 2 શ્રમિકોના મૃત્યુ થયા
  • ટાંકીમાં વેલ્ડિંગ કામ કરતા થયો બ્લાસ્ટ 

એક તરફ મહામારી તાંડવ કરી રહી છે ત્યાં ભરૂચમાં એક દુર્ઘટનામાં 2 શ્રમિકોના જીવ ગયા છે. 

ભરૂચમાં તણછા ગામે બાયોડિઝલ પંપની ટાંકીમાં બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટમાં ત્યાં કામ કરી રહેલા 2 શ્રમિકોના મૃત્યુ થયા છે. બાયોડિઝલ પંપની ટાંકીમાં વેલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યુ હતુ ત્યાં જ બ્લાસ્ટ થયો હતો. જેમાં કામ કરનારા શ્રમિકોના જીવ ગયા છે. હાલ તો આ અંગે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch accident blast અકસ્માત ગુજરાત પોલીસ દૂર્ઘટના બ્લાસ્ટ ભરૂચ Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ