બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Biporjoy disaster averted, now what about monsoon? How will the rain be, will it fall enough to eat rice?

મહામંથન / બિપોરજોયની આફત તો ટળી હવે ચોમાસાનું શું? કેવો રહેશે વરસાદ, ધરીને ધાન ખવાય તેટલો પડશે?

Vishal Khamar

Last Updated: 09:37 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડું તો ગયું પણ તેની તબાહીનાં નિશાન છોડતું ગયું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે દરિયાકિનારાનાં વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અલ નીનોની અસર હેઠળ ચોમાસું નબળું રહેવાનું અનુમાન કરતી હતી.

  • ગુજરાતમાં ચોમાસાને લઈને વિવિધ આગાહીઓ કરવામાં આવી છે
  • ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને અંત એકંદરે સારા રહેશે
  • ચોમાસાનો મધ્યભાગ નબળો પસાર થાય તેવું બની શકે

બિપોરજોય વાવાઝોડાની આફત તમામ સ્તરે અગમચેતીના કારણે ગુજરાત માથેથી ઓસરી ગઈ અને હવે ખેડૂત સહિત રાજ્યના તમામ વર્ગને સવાલ થતો હશે કે ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અલ નીનોની અસર હેઠળ ચોમાસુ નબળું રહેવાનું અનુમાન કરતી હતી પરંતુ ભારતની મોટાભાગની હવામાન સંસ્થાઓએ દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા વ્યકત કરી છે. આ વર્ષે કેરળમાં ચોમાસુ થોડુ મોડુ બેઠું પરંતુ એકંદરે તેની અસર ગુજરાત પર નહીં થાય એવી શક્યતા છે. આ વર્ષે ખેડૂત માટે ચોમાસુ કેવું રહેશે, ગુજરાતમાં લેવાતા પાક ઉપર શું અસર થશે. શું બિપરજોય વાવાઝોડું ગુજરાતના ચોમાસાને કોઈ અસર કરશે કે કેમ?

  • અલ નીનો જુલાઈમાં અસર કરી શકે તેવું અનુમાન છે
  • જુલાઈથી ઓગસ્ટની વચ્ચે એકંદરે સારુ ચોમાસુ રહેવાનું અનુમાન
  • એક અનુમાન એવું પણ છે કે `બિપરજોય'થી વાવણીલાયક વરસાદ થયો છે
  • કૃષિ નિષ્ણાતનું માનીએ તો મગફળી, કપાસ માટે આ વર્ષ ચોમાસુ અનુકૂળ છે

ગુજરાતમાં ખેડૂતો માટે ચોમાસુ કેવું રહેશે?
ગુજરાતમાં ચોમાસાને લઈ વિવિધ આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને અંત એકંદરે સારા રહેશે. ચોમાસાને મધ્યભાગ નબળો પસાર થાય તેવું બની શકે છે. હવામાન વિભાગે આ વર્ષે 96 %  વરસાદની આગાહી કર છે. અલ નીનો જુલાઈમાં અસર કરી શકે તેવું અનુમાન છે. જુલાઈથી ઓગષ્ટની વચ્ચે એકંદરે સારુ ચોમાસું રહેવાનું અનુમાન છે. તેમજ એક અનુમાન મુજબ એવું પણ છે કે બિપોરજોયથી વાવણી લાયક વરસાદ થયો છે. ત્યારે કૃષિ નિષ્ણાંતનું માનીએ તો મગફળી, કપાસ માટે આ વર્ષ  ચોમાસું અનુકૂળ છે. એરંડા અને અન્ય પાક માટે પણ એકંદરે ચોમાસું અનુકૂળ છે. એક શક્યતા એવી સેવાતી હતે કે બિપોરજોય વાવાઝોડાની ચોમાસા પર અસર નહી પડે. 2019 માં પણ કેરળમાં મોડું ચોમાસું પ્રવેશ્યું હતું. પરંતું એકંદરે વરસાદ સારો રહ્યો.

  • એક શક્યતા એવી સેવાતી હતી કે `બિપરજોય' વાવાઝોડાની ચોમાસા પર અસર થશે
  • જો કે હવામાન નિષ્ણાત આવી શક્યતાને નકારે છે
  • કેરળમાં વિલંબિત ચોમાસાની પણ ગુજરાતના ચોમાસા પર ખાસ અસર નહીં પડે
  • 2019માં પણ કેરળમાં મોડું ચોમાસુ પ્રવેશ્યું હતું પરંતુ એકંદરે વરસાદ સારો રહ્યો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ