ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / વિશ્વ / અમદાવાદના સમાચાર / billionaire Guajarati Isa brothers honors by Britain queen Elizabeth 2

ગૌરવ / બ્રિટનમાં ગુજરાતી મૂળના આ ભાઈઓનો ડંકો: મહારાણી એલિઝાબેથને હાથે મળશે સન્માન

Published By: Gayatri

Last Updated: 12:10 PM, 10 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે. રાણી એલિઝાબેથ બીજા દ્વારા આ વખતે ગુજરાતી મૂળના બે ભાઈઓનું પણ સન્માન થવાનું છે. આવો જાણીએ કે કોણ છે તેઓ.

ADVERTISEMENT

  • બ્રિટનમાં આ ગુજરાતી ભાઈઓનો ડંકો
  • મહારાણી એલિઝાબેથને હાથે મળશે સન્માન
  • વોલમાર્ટ સુપરમાર્કેટ ચેઇન ASDAને ખરીદતા ચર્ચામાં આવ્યા છે આ ભાઈઓ


બ્રિટિશ મહારાણી એલિઝાબેથ બીજાના 94મા જન્મદિવસ પર સમ્માનિત થનારાઓમાં ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓ મોહસીન અને ઝુબેર છે.  

આજે સમ્માન મેળવનારાઓની વિવિધતાવાળા સમ્માન યાદી જાહેર કરાઇ. ગુજરાતી મૂળના અબજોપતિ ભાઇઓ મોહસીન અને ઝુબેર ઇસા બ્રિટનની વોલમાર્ટ સુપરમાર્કેટ ચેઇન ASDAને ખરીદતા ચર્ચામાં આવ્યા હતા. તેમને વ્યવસાય, દાન અને સેવા માટે કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર  સમ્માનિત કરાયા છે. આ સિવાય કેટલાંય ભારતીય મૂળના લોકોને પણ મહારાણીના જન્મદિવસ પર સમ્માનિત કરાયા છે.

1970મા ઇસા પરિવાર ગુજરાતમાંથી બ્રિટન સ્થળાંતરીત થયો હતો. ઈસા બ્રધર્સ તરી કે ઓળખાતા બંને ભાઇઓએ ઇજી ગૃપ બિઝનેસ હેઠળ પેટ્રોલ સ્ટેશનની ચેઇન યુરો ગેરેજ શરૂ કરી હતી. હાલમાં તેમનો પરિવાર બ્લેકબર્નમાં રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

ઈસા બ્રધર્શ બ્રિટન રાણી એલિઝાબેથ Isa brothers

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ