ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શું ક્રિકેટર દીપક ચાહરની બહેન લેસ્બિયન છે? કુનિકા સદાનંદે નેશનલ ટીવીમાં કહી દેતાં સર્જાયો વિવાદ

બિગ બોસ / શું ક્રિકેટર દીપક ચાહરની બહેન લેસ્બિયન છે? કુનિકા સદાનંદે નેશનલ ટીવીમાં કહી દેતાં સર્જાયો વિવાદ

Published By: Hiralal Parmar

Last Updated: 10:02 AM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ 19ની સ્પર્ધક કુનિકા સદાનંદે ક્રિકેટર દીપક ચાહરની બહેન માલતી નેશનલ ટીવી પર લેસ્બિયન કહી નાખતાં વિવાદ થયો હતો.

ADVERTISEMENT

બિગ બોસ 19માં એક નવો જ વિવાદ ચાલી રહ્યો છે. હકીકતમાં બિગ બોસ 19ની સ્પર્ધક કુનિકા સદાનંદે ક્રિકેટર દીપક ચાહરની બહેન માલતીને નેશનલ ટીવી પર લેસ્બિયન કહી નાખી હતી. કુનિકાએ કહ્યું કે તે માને છે કે માલતી એક લેસ્બિયન છે. તેનો ચહેરો ચાડી ખાઈ રહ્યો છે, તે જે રીતે બોલે છે તે પણ એવું જ સૂચવે છે.

વીડિયો થયો વાયરલ

કુનિકાની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાષ્ટ્રીય ટેલિવિઝન પર એક છોકરી પર આરોપ લગાવવા બદલ લોકો કુનિકાની ટીકા કરી રહ્યા છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

બીગ બોસમાં આવી હતી દીપક ચાહરની બહેન

દીપક ચાહરની બહેન માલતી વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ બનીને સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ સિઝન 19માં આવી છે, ત્યારથી તેને ઘરના લોકો સાથે ઝઘડા થઈ રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bigg boss 19 kunickaa sadanand

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ