બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / bigg boss 17 armaan malik to elvish yadav ex girlfriend kirti mehra these youtuber participate in bigg boss

મનોરંજન / Bigg Boss 17: આ 5 યુટ્યુબર સલમાન ખાનના શો 'બિગ બોસ'માં મચાવશે ધમાલ, કલાકારોના નાકમાં દમ કરી દેશે

Manisha Jogi

Last Updated: 01:08 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ સીઝન 16 અને OTT 2ની સફળતા પછી આ શોને રસપ્રદ બનાવવા માટે અનેક કોશિશ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર 4 ફેમસ યૂટ્યૂબર્સ આ શોનો ભાગ બનશે.

  • થોડા દિવસમાં બિગ બોસ સીઝન 17 ચાલુ થશે
  • 4 ફેમસ યૂટ્યૂબર્સ આ શોનો ભાગ બનશે
  • બિગબોસ 17માં જોવા મળશે કપલ vs સિંગલ

થોડા દિવસમાં બિગ બોસ સીઝન 17 ચાલુ થશે. સલમાન ખાનના શોનું 15 ઓક્ટોબરના રોજ ગ્રાન્ડ પ્રીમિયર થશે. બિગ બોસ સીઝન 16 અને OTT 2ની સફળતા પછી આ શોને રસપ્રદ બનાવવા માટે અનેક કોશિશ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર 4 ફેમસ યૂટ્યૂબર્સ આ શોનો ભાગ બનશે. 

પાયલ મલિક- અરમાન મલિક
અરમાન મલિક સોશિયલ મીડિયાનું ફેમસ નામ છે. YOUTUBE પર તેમના અનેક વ્યૂઅર્સ છે. અરમાનની સાથે સાથે તેમની બે પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા મલિક પણ ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર છે. અરમાન મલિક તેમની પહેલી પત્ની પાયલ મલિક સાથે સલમાન ખાનના શોમાં એન્ટ્રી લેશે. 

કીર્તિ મેહરા
કીર્તિ મેહરાનું નામ સાંભળ્યું જ હશે. કીર્તિ મેહરાનો બિગ બોસ OTT 2ના વિનર એલ્વિશ યાદવનો એકબીજા સાથે સારો નાતો છે. યૂટ્યૂબર એલ્વિશ યાદવ પછી તેમની એક્સ ગર્લફ્રેન્ડ પણ સલમાન ખાનના શોમાં તડકો લગાવતી જોવા મળશે. 

અનુરાગ ડોભાલ (UK07 રાઈડર)
સોશિયલ મીડિયામાં અનુરાગ ડોભાલનું ફેમસ નામ છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. યૂટ્યૂબ પર તેમની UK07 નામની ચેનલ છે, જે 7 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. અનુરાગ YOUTUBE પર મોટાભાગે ગાડીઓ અને બાઈક સાથે જોડાયેલ વિડીયો શેર કરે છે. 

સમ્રાટ ગૌર
બિગ બોસ 17માં સમ્રાટ ગૌર ભાગ બનશે કે નહીં તેની અધિકૃત જાણકારી સામે આવી નથી. ઈન્સ્ટાગ્રામ પર તેમના 1 લાક 32 હજારથી વધુ ફોલોઅર્સ છે. સમ્રાટ ગૌર લાસ્ટ સીઝનના ટોપ 2 ફાઈનાલિસ્ટ અભિષેક મલ્હાન અને એલ્વિશ યાદવના અંગત વ્યક્તિ છે. 

બિગ બોસમાં બે અલગ અલગ થીમ પર બનશે ઘર
આ વખતે બિગ બોસમાં કપલ વર્સિઝ સિંગલ રહેશે. તમામ કન્ટેસ્ટન્ટે દિલ અને દિમાગની સાથે જલવો બતાવવાનો રહેશે. સલમાન ખાને પ્રોમોમાં ક્લિઅર કરી દીધું છે કે, બિગ બોસમાં આ વખતે ફેવરિઝ્મ કરતા જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ