બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેમાં નોકરી મેળવવાની મોટી તક, આજથી જ ફટાફટ કરી દો અરજી નહીંતર પસ્તાવો થશે
Last Updated: 08:24 PM, 31 October 2025
રેલવે ભરતી બોર્ડ (RRB)એ જુનિયર એન્જિનિયર (JE), ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડેન્ટ (DMS) અને કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ (CMA) ની જગ્યાઓ માટે ભરતી પાડી છે. જેમાં ઉમેદવારો 31 ઓક્ટોબરથી તેની ઓફિશિયલ વેબસાઇટ rrbapply.gov.in પર જઈને ફોર્મ ભરી શકે છે. જેમાં કુલ 2569 જગ્યાઓ ભરવામાં આવશે.
ADVERTISEMENT
જેમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025 છે તો ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2025 છે. વિવિધ RRB દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર, લાયક ઉમેદવારો એક RRB અને તેમની પસંદગીના અનુરૂપ ઝોન પસંદ કરી શકે છે. જેમાં ઉમેદવારો રજીસ્ટ્રેશન માટે તેમના RRB એકાઉન્ટ ક્રેડેન્શિયલ્સ કે આધાર ડીટેલનો ઉપયોગ કરી શકે છે.
જો કોઈ ઉમેદવારે પહેલા CEN ભરતી માટે એકાઉન્ટ બનાવ્યું હોય તો તેમને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. જેમાં આધાર દ્વારા લોગિન કરવા માંગતા લોકોએ તેમનો આધાર-લિંક્ડ મોબાઇલ નંબર દાખલ કરવો પડશે, જેના પર OTP મોકલવામાં મોકલવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT

આ ભરતીમાં આરઆરબીએ ઉમેદવારોને એક કરતાં વધુ બોર્ડમાં અરજી ન કરવાની સલાહ આપી છે. કેમ કે, આ સ્થિતિમાં તેમની અરજી રદ થઈ શકે છે. જેમાં ફોર્મ ભરતી વખતે તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી કાળજીપૂર્વક દાખલ કરવો કેમ કે, બાદમાં તે બદલી શકાતા નથી.
ADVERTISEMENT
અમદાવાદ – www.rrbahmedabad.gov.in
મુંબઈ - www.rrbmumbai.gov.in
ભુવનેશ્વર - www.rrbbbs.gov.in
ભોપાલ - www.rrbbhopal.gov.in
ગોરખપુર - www.rrbgkp.gov.in
અજમેર - www.rrbajmer.gov.in
માલદા - www.rrbmalda.gov.in
મુઝફ્ફરપુર - www.rrbmuzaffpur.gov.in
પટના - www.rrbpatna.gov.in
પ્રયાગરાજ – www.rrbpry.gov.in
બેંગલુરુ - www.rrbbnc.gov.in
બિલાસપુર - www.rrbbilaspur.gov.in
ADVERTISEMENT
ADVERTISEMENT
ચંદીગઢ - www.rrbcdg.gov.in
રાંચી - www.rrbranchi.gov.in
સિકંદરાબાદ - www.rrbsecunderabad.gov.in
ગુવાહાટી – www.rrbguwahati.gov.in
જમ્મુ-શ્રીનગર – www.rrbjammu.nic.in
કોલકાતા - www.rrbkolkata.gov.in
સિલીગુડી - www.rrbsiliguri.gov.in
ચેન્નાઈ - www.rrbchennai.gov.in
તિરુવનંતપુરમ – www.rrbthiruvananthapuram.gov.in
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT