ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news for students appearing for board exams

BIG NEWS / બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હોલ ટિકિટને લઇ સામે આવી મોટી અપડેટ

Published By: Priykant Shrimali

Last Updated: 02:30 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSEB Board Exam 2024 Latest News: બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ કરી શકાશે ડાઉનલોડ

ADVERTISEMENT

GSEB Board Exam 2024 : બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ કરી ડાઉનલોડ શકાશે. બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. 

વધુ વાંચો: બોર્ડની Exam આપનારા વિદ્યાર્થીઓ આ ખાસ વાંચી લેજો, પરીક્ષામાં જો ગેરરીતિ કરી તો જુઓ શું સજા થશે?

ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ તા. 11/3/2024થી તા.26/3/2024 દરમિયાન યોજાશે. નોંધનીય છે કે, બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

GSEB GSEB Board Exam 2024 બોર્ડ પરીક્ષા બોર્ડની પરીક્ષા હોલ ટિકિટ GSEB Board Exam 2024

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ