બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Bhavishya Darshan Which planet's alliance with shani will bring conflict in life How does Sangharsha Yoga form in Kundli? Know

ભવિષ્ય દર્શન / શનિ સાથે કયા ગ્રહની યુતિ જીવનમાં સંઘર્ષ લાવે? કુંડળીમાં સંઘર્ષયોગ કેવી રીતે બને? જાણો મુકુંદ પંડ્યાના મુખે

Megha

Last Updated: 01:19 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારના દિવસે શનિ ગ્રહને સમર્પિત છે. જ્યોતિષમાં શનિ ગ્રહને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવે છે. શનિ સાથે કયા ગ્રહની યુતિ જીવનમાં સંઘર્ષ લાવે? જાણો મુકુંદ પંડ્યાના મુખે

  • શનિવારના દિવસે શનિ ગ્રહને સમર્પિત છે
  • શનિદેવ જાતકોને કર્મોના આધાર પર ફળ આપે છે
  • પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે અને પૂર્વનો સ્વામી સૂર્ય 

અઠવાડિયાના બધા સાતે દિવસ 7 ગ્રહોને સમર્પિત હોય છે અને દરેક દિવસના સ્વામી અલગ અલગ ગ્રહ હોય છે. શનિવારના દિવસે શનિ ગ્રહને સમર્પિત છે. જ્યોતિષમાં શનિ ગ્રહને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવે છે. શનિદેવ જાતકોને તેમના દ્વારા કરેલા કર્મોના આધાર પર જ ફળ આપે છે. 

જણાવી દઈએ કે પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે અને પૂર્વનો સ્વામી સૂર્ય છે. સૂર્ય અને શનિ પિતા પુત્ર છે પણ બંને એકબીજાના દુશ્મન છે એટલા માટે બંને સામસામે છે. દરેક મનુષ્યના જીવનમાં ક્યારેકને ક્યારેક તો શનિની કુદષ્ટિ પડે છે. શનિદેવ એવા દેવ છે જેમની કૃપા જો કોઈના પર થાય તો તેના કિસ્મતના દરવાજા ખુલી જાય છે અને જો બગડે તો તે એક એક રૂપિયા માટે તરસે છે. ઘણી વખત જાણે અજાણે એવી ભુલો થઈ જાય છે જેના કારણે શનિદેવ નારાજ થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ