બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Bhavishya Darshan Is partnership necessary to grow a business Learn from astrologer Mahendra Pandya

ભવિષ્યદર્શન / શું ધંધો વધારવા ભાગીદારી જરૂરી? આખરે તેનાથી લાભ કેટલો? જાણો જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાના મુખે

Megha

Last Updated: 01:42 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavishya Darshan: ભાગીદારીમાં ધંધો રોજગાર કરતાં સમયે તેમાં ગ્રહોનો પ્રભાવ પણ ખૂબ મહત્વનો છે, શું ધંધો વધારવા ભાગીદારી જરૂરી? જાણો જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાના મુખે

  • આજે બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે
  • શનિની જેમ બુધ પણ ન્યાયપ્રિય ગ્રહ છે 
  • ભાગીદારીમાં ધંધો કરતાં સમયે ગ્રહોનો પ્રભાવ મહત્વનો 

Bhavishya Darshan: હાલ પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને આજે બુધ ગ્રહ રાશિ પરિવર્તન પણ કરી રહ્યો છે. જણાવી દઈએ કે 66 દિવસ સુધી બુધ સિંહ રાશિમાં રહેશે. ન્યાયપ્રિય શનિ મહારાજની જેમ બુધ પણ આવો જ ગ્રહ છે. બુધ પણ ન્યાય-નીતિના માર્ગ પર ચાલતા લોકોને ફળ આપે છે અને ખોટું કરતાં લોકોને દંડ પણ આપે છે. બુધનું આ રાશિ પરિવર્તન ધંધા-રોજગારવાળા લોકો પર પણ ઘણો પ્રભાવ કરે છે. 

ધંધો રોજગાર કરતાં સમયે અને સાથે જ તેમ ભાગીદારી કરતાં સમયે તેમાં ગ્રહોનો પ્રભાવ ખૂબ પડે છે. ભાગીદારીથી ધંધો કરતાં લોકોને એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દરેક ભાગીદારોના ગ્રહો સારા હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ