બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / benefits of drinking water before brushing teeth in morning

તમારા કામનું / શું ખરેખર સવારે ઉઠતાં જ બ્રશ કર્યા વગર પાણી પીવાથી કોઈ ફાયદો થાય છે? જાણો સત્ય

Premal

Last Updated: 12:07 PM, 2 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણી વગર જીવન અશક્ય છે. શરીરને હેલ્થી રાખવા માટે વધુમાં વધુ પાણી પીવુ જોઈએ. જે લોકો જરૂરીયાતથી ઓછુ પાણી પીવે છે તેમને પેટ અને સ્કિન સંબંધી પરેશાનીઓ થાય છે.

  • શું ભૂખ્યા પેટે બ્રશ કર્યા વગર પાણી પીવુ ફાયદાકારક છે?
  • જે લોકો ઓછુ પાણી પીવે છે તેમને થાય છે મુશ્કેલી
  • જાણો શું છે હકીકત, ખરેખર ફાયદાકારક છે?  

દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવુ જોઈએ

એક દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવુ જોઈએ. તમે મોટાભાગે વડીલો-વૃદ્ધોને કહેતા સાંભળ્યું હશે કે સવારે ઉઠીને ભૂખ્યા પેટ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. કારણકે આમ કરવુ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. શું હકીકતમાં આવુ છે. આવો જાણીએ. 

મોંઢામાં ખરાબ બેક્ટેરિયા જમા થતા નથી

ભૂખ્યા પેટ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આમ કરવાથી શરીરમાંથી બધા ટૉક્સિન્સ બહાર નિકળી જાય છે. તમારે તેને પોતાના જીવનનો ભાગ બનાવવો જોઈએ. જે લોકો ભૂખ્યા પેટે બ્રશ કર્યા પહેલા પાણી પીવે છે તેની પાચન શક્તિ મજબૂત થાય છે. આ ઉપરાંત તેના મોંઢામાં ખરાબ બેક્ટેરિયા પણ જમા થતા નથી.

બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે

સવારે ભૂખ્યા પેટે બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે. જે લોકોને શરદી-ઉધરસ વધારે હોય છે અને જેની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે તેવા લોકોએ દરરોજ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બિમારી છે, એવા લોકોએ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. બ્રશ કર્યા વગર ભૂખ્યા પેટે પાણી પીવાથી ફેટ ઓછુ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ