હેલ્થ / દિવસમાં ત્રણથી વધુ કોફી પીવાની આદત છે તો ડિકેફ કોફી પીવો

benefits of decaffeinated coffee

કોફી દુનિયાનું સૌથી લોકપ્રિય પીણું છે. કોફીના શોખીન મોટાભાગના લોકો દિવસમાં ત્રણ-ચાર કપ કે તેથી વધુ કપ કોફી ગટગટાવી જાય છે. સામાન્ય રીતે કોફી આરોગ્ય માટે નુકસાનકારક નથી. પરંતુ દિવસમાં બે-ત્રણ કપથી વધુ કપ કોફી પીતા હો તો શરીરમાં તેમાં રહેલા કેફિનના કારણે એડ્રનલિન હોર્મોનનો સ્ત્રાવ વધે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ