બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / benefits of chocolate dark chocolate good for low blood pressure

હેલ્થ ટિપ્સ / શું તમને પણ છે લો બીપીની સમસ્યા? ચોકલેટનું સેવન કરવાથી આ સમસ્યાથી મળશે રાહત

Manisha Jogi

Last Updated: 08:53 AM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લો બીપી ડિહાઈડ્રેશન તથા લો સોડિયમ વોલ્યુમને કારણે આ પરેશાની થઈ શકે છે. જેના કારણે લોહીની ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ધીમી ગતિએ થાય છે.

  • ચક્કર આવવાની અને માથાના દુખાવાની સમસ્યા
  • બ્રેઈનમાં યોગ્ય પ્રકારે ઓક્સિજન અને લોહી પહોંચી શકતું નથી
  • લો બીપી હોય તો તમે ચોકલેટ પણ ખાઈ શકો છો

જે લોકોને બીપીની સમસ્યા હોય છે, તે લોકોને ચક્કર આવવાની અને માથાના દુખાવાની સમસ્યા હોય છે. લો બીપી ડિહાઈડ્રેશન તથા લો સોડિયમ વોલ્યુમને કારણે આ પરેશાની થઈ શકે છે. જેના કારણે લોહીની ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ધીમી ગતિએ થાય છે. બ્રેઈનમાં યોગ્ય પ્રકારે ઓક્સિજન અને લોહી પહોંચી શકતું નથી. જેના કારણે તમે બેભાન પણ થઈ શકો છો. લો બીપી હોય તો તમે ચોકલેટ પણ ખાઈ શકો છો, જે આ પ્રકારે કામ કરે છે. 

લો બીપીમાં ચોકલેટનું સેવન કરવાના ફાયદા (Chocolate for low blood pressure)
ફ્લેવેનોઈડ્સથી ભરપૂર

ચોકલેટમાં 4 ગણાથી પણ વધુ ફ્લેવેનોઈડ્સ હોય છે. ફ્લેવેનોઈડ્સમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેનાથી લોહીની ધમનીઓમાં એંડોથેલિયલ કોશિકાઓને નુકસાન થતું નથી. એંડોથેલિયલ કોશિકાઓને કારણે ધમનીઓ સંકોચાઈ જાય છે. ચોકલેટનું સેવન કરવાથી આ પ્રકારનું નુકસાન થતુ નથી. 

બ્લડ વેસલ્સને આરામ મળે છે
ચોકલેટ અને ડાર્ક ચોકલેટના કારણે શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડનું સ્તર વધી જાય છે. જેના કારણે ધમનીઓ પહોળી થઈ જાય છે અને મસલ્સને આરામ મળે છે. જેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થાય છે અને બીપી સંતુલિત રહે છે. 

પોટેશિયમથી ભરપૂર
ચોકલેટમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે, જેથી શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર નીકળી જાય છે. જેથી ઈલેક્ટ્રોલાઈટ તથા પાણીનું સંતુલન જળવાઈ રહે છે. આ પ્રકારે શરીરમાં બ્લડ પ્રેશર સંતુલિત રહે છે. 

જો તમને પણ લો બીપીની સમસ્યા છે, તો ડાર્ક ચોકલેટ અથવા ચોકલેટનું સેવન કરી શકો છો. જેથી  બ્રેઈનને એનર્જી મળે છે તથા બેભાન અવસ્થા, નબળાઈ અને માથાના દુખાવાની સમસ્યા સામે રક્ષણ મળે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ