બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / benefits of applying chandan on forehead

ફાયદાકારક / માથાનો દુખાવો, અનિદ્રા અને તણાવને તરત જ દૂર કરી દેશે આ 1 નાનકડો ઉપાય, કોઈપણ કરી શકે છે

Noor

Last Updated: 05:25 PM, 9 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ સંસ્કારોમાં જેટલાં રીત-રિવાજ અપનાવવામાં આવે છે તેમાંથી કેટલાકના ગજબ સ્વાસ્થ્ય ફાયદા પણ મળે છે. એ જ રીતે માથા પર ચંદનનું તિલક લગાવવાથી પણ ઘણાં સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે. આયુર્વેદમાં પણ ચંદનના ઘણાં ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે. ચંદનનું તિલક બંને આંખોની વચ્ચે જે બિંદુ પર લગાવવામાં આવે છે તેને અગ્ન ચક્ર કહે છે. આ ચંદનની સક્રિય થાય છે.

માથામાં દુખાવો

ચાઈનીઝ એક્યૂપ્રેશન સાયન્સ મુજબ બંને આઈબ્રોની વચ્ચેની જગ્યાએ તંત્રિકાઓનું નજીકનું બિન્દુ માનવામાં આવે છે. આ જ કારણથી માથાના દુખાવામાં જ્યારે મસાજ કરીએ છીએ ત્યારે રાહત મળે છે. એ જ રીતે તો માથા પર ચંદન લગાવવામાં આવે તો તંત્રિકાઓને ઠંડક મળે છે અને તડકાને કારણે થતો માથાનો દુખાવો દૂર થાય છે. 

સકારાત્મક બનાવે છે

બંને આંખોની વચ્ચેના સ્થાન અનકોન્શિયસ મન અને વિવિધ વિચાર પ્રક્રિયાઓનું નેતૃત્વ કરે છે. અહીં બધાં જ પ્રકારના વિચાર જેમાં નકારાત્મક વિચાર પણ સામેલ છે તે ઊર્જાના રૂપમાં શરીરમાં પ્રવેશ કરે છે. એવામાં જ્યારે આપણે ચંદન લગાવીએ છીએ ત્યારે તે શરીરમાં નકારાત્મક ઊર્જાને પ્રવેશતા રોકે છે. 

અનિદ્રા અને તણાવથી રાહત

આજના સમયમાં અનિદ્રા અને તણાવ સૌથી મોટી બીમારી બની ગઈ છે. પણ આ બીમારીઓનો ઉપાય તમે ચંદન લગાવીને કરી શકો છો. આયુર્વેદ અનુસાર માથા પર ચંદનથી મસાજ કરવાથી તણાવ અને અનિદ્રાની બીમારીથી છૂટકારો મળે છે. 

શરીરને ઠંડક આપે છે

ચંદનની પ્રકૃતિ ઠંડી હોય છે. જેના કારણે તે ઠંડક આપનાર ગુણો ધરાવે છે. આ સ્કિનની ઉપરી પરતને ફાયદો આપવાની સાથે શરીરની અંદરની તંત્રિકાઓને પણ ઠંડક આપે છે. ઉનાળામાં માથા પર ચંદન લગાવવાથી આખું બોડી સિસ્ટમ ઠંડુ રહે છે. 

ધ્યાન કેન્દ્રિત કરવામાં

માથા પર ચંદન લગાવવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. તેની ઠંડકથી શરીર અને મન પર વધુ સારો પ્રભાવ પડે છે. જેથી જે લોકો ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાની થતી હોય તેમણે રોજ ચંદન લગાવવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ