બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Bcci short listed 6 Names for the New coach of team India

ક્રિકેટ / ભારતના નવા કોચ માટે શોર્ટલિસ્ટ થયા 6 નામ, BCCI જલ્દી આપશે નિર્ણય

Bhushita

Last Updated: 09:12 AM, 13 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના કોચ રવિ શાસ્ત્રી સહિત 6 ઉમેદવારોના નામ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

આ યાદીમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસન, ઓસ્ટ્રેલિયાના પૂર્વ હરફનમૌલા અને શ્રીલંકાના કોચ ટોમ મૂડી, વેસ્ટઈન્ડિઝના પૂર્વ કોચ હરફનમૌલા અને અફઘાનિસ્તાનના કોચ ફિલ સિમંસ, ભારતીય ટીમના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત તથા ભારતના પૂર્વ ક્ષેત્રરશ્રણ કોચ રોબિન સિંહ અને શાસ્ત્રી પણ સામેલ છે. ઉમેદવારોએ કપિલ દેવની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિની સામે નામ રજૂ કર્યા અને સાથે જ શક્ય છે કે જલ્દી નિર્ણય આવે. આવનારા અઠવાડિયાની શરૂઆત કે આ અઠવાડિયાના અંતમાં આ નિર્ણય આવી શકે છે. દરેક ઉમેદવારોએ સીએસી સામે પ્રેઝન્ટેશન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે તેઓને ઈન્ટરવ્યૂ માટે પસંદ કર્યા હોય.
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Indian cricket team New candidates for the Coach Ravi Shastri કોચના નામની યાદી ક્રિકેટ Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ