બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / VIDEO : 750 કિલોનો થાંભલો બન્યો 'યમદૂત', 2 સેકન્ડમાં આંચકી લીધો નેશનલ પ્લેયરનો જીવ, કેમેરામાં કેદ
Last Updated: 01:15 PM, 26 November 2025
પ્રેક્ટિસ વખતે એક ખેલાડીને મોત મળ્યું અને તે પણ એકદમ દર્દનાક. હરિયાણાના રોહતકમાં બાસ્કેટબોલ રમતી વખતે એક ખેલાડીનું પોલ પડવાથી મૃત્યુ થયું જેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મોટો થાંભલો પડતાં ખેલાડીનું મોત થઈ જતું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
Extremely freakish & so Tragic! 😳
— Keh Ke Peheno (@coolfunnytshirt) November 26, 2025
National level basketball player dies after pole collapses during practice in Haryana!
pic.twitter.com/XfoSyLeH7f
શું બની ઘટના
ADVERTISEMENT
લાખનમાજરા ખેલાડી જેવો બાસ્કેટબોલ પોલ પર લાગેલા હૂપમાં બોલ નાખવાનો પ્રયાસ કરે છે, એે જ સમયે આખો પોલ તૂટીને તેના ઉપર પડે છે. આ પોલનું વજન 750 હતું અને ખેલાડીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલમાં લઈ જતાં ડોકટરો પણ ખેલાડીને મૃત જાહેર કરે છે. આ સૂચના મળતાં પોલીસ ત્યાં પહોંચી અને મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે.
10માં ધોરણમાં ભણતો હતો
ADVERTISEMENT
મૃતક ખેલાડીની ઓળખ લાખનમાજરા નિવાસી 16 વર્ષીય હાર્દિક તરીકે થઈ છે. હાર્દિક 10મા ધોરણનો વિદ્યાર્થી હતો. નાનો ભાઈ 7મા ધોરણમાં ભણે છે. પિતા સંદીપ એફસીઆઈમાં નોકરી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.