બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Bageshwar baba Dhirendra Shastri's brother arrested

કાર્યવાહી / બાગેશ્વર બાબાનો પરિવાર મુશ્કેલીમાં, નાના ભાઈ શાલિગ્રામ ગર્ગની ધરપકડ, જાણો કયા વિવાદમાં સંડોવાયા

Hiralal

Last Updated: 04:16 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈની શાલિગ્રામ ગર્ગની ધરપકડ કરવામાં આવી છે.

  • બાગેશ્વર બાબાનો પરિવાર આફતમાં
  • નાના ભાઈ શાલિગ્રામ ગર્ગની પોલીસે કરી ધરપકડ
  • દલિત પરિવારના લગ્નમાં હોબાળાનો આરોપ 

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ગર્ગની છતરપુર પોલીસે ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યાં હતા. છેલ્લા ઘણા સમયથી તેમની ધરપકડનું દબાણ વધતાં આખરે પોલીસને કાર્યવાહીની ફરજ પડી હતી. 

દલિત પરિવારના લગ્નમાં નશો કરીને મચાવ્યો હતો ઉત્પાત 

શાલિગ્રામે એક દલિત પરિવારના લગ્નમાં નશો કરીને જોરદાર ઉત્પાત મચાવ્યો હતો તેમજ તમંચો પણ લહેરાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.  ગત મહિને પણ પોલીસે તેમની સામે એસટી-એસસી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગત મહિને ગઢા ગામમાં એક આહિરવાર પરિવારની દીકરીના લગ્ન થયા હતા, પરિવાર પહેલા બાગેશ્વર ધામ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન કરવા માંગતો હતો અને તેના માટે અરજી પણ કરી હતી, પરંતુ બાદમાં નિર્ણય બદલી નાખ્યો હતો.

દલિત પરિવારમાં લગ્નમાં જઈને મચાવ્યો હતો હોબાળો 
ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ શાલીગ્રામને આ વાત પસંદ ન આવતા તેઓ લગ્ન પ્રસંગમાં પહોંચીને હંગામો મચાવ્યો હતો, તેમજ ધમકી પણ આપી હતી. 

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દાખલ કર્યો ગુનો 
ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ શાલીગ્રામનો દલિત પરિવારના સભ્યોને ધમકી આપતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે પોલીસે શાલીગ્રામ સામે એસસી/એસટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જાણકારી અનુસાર ગઢા ગામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો સાથે એક પોસ્ટ લખી હતી, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામ જોવા મળ્યા હતા. તેના હાથમાં છરી પણ હતી અને તે ધમકી પણ આપતો જોવા મળ્યો હતો. તેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ