બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Ayodhya Ram Mandir Pran Pratishtha Video

અયોધ્યા / VIDEO: 500 વર્ષની આતુરતા અને ચાર જ મિનિટની એ ઐતિહાસિક ક્ષણ, એકીટશે જોતી રહી નજરો

Published By: Vaidehi

Last Updated: 02:05 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

500 વર્ષથી જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યાં હતાં તે આજે 4 મીનિટમાં સમાપ્ત થઈ. ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આજે અયોધ્યાનાં ભવ્ય મંદિરમાં થઈ ગઈ છે.

  • 500 વર્ષનાં સંઘર્ષનો આજે અંત આવ્યો
  • ભગવાન રામલલા પોતાના ઘરે પાછા પધાર્યાં
  • PM મોદી સહિત ભક્તોમાં ભાવુકતાની લાગણી છવાઈ

500 વર્ષનાં સંઘર્ષનો, હજારો લોકોનાં બલિદાનનો, હિંદૂઓની ધીરજતાનો આજે અંત આવ્યો. આજે ભગવાન શ્રીરામ પોતાના ઘરે ફરી વિરાજમાન થયાં. ભવ્યમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. PM મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પ્રથમ આરતી પણ કરી. પ્રભુનો દિવ્ય તેજ જોઈને ભક્તો ભાવુક થયાં. PM મોદીની આંખોમાં પણ આજે આંસુ આવ્યાં. આ ઐતિહાસિક ક્ષણને એકીટશે જોતા રહ્યાં ભક્તો...

તમે પણ આ અલૌકિક ક્ષણનાં સાક્ષી બનો:

 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Ram Mandir Ram Mandir Pran Pratishtha videos અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા વીડિયો Ayodhya Ram Mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ