બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Ayodhya Ram Mandir Manpa has made arrangements to protect the devotees from cold in Ayodhya, watch video

અયોધ્યા રામ મંદિર / અયોધ્યામાં ભક્તોને ઠંડીથી રક્ષણ આપવા મનપાએ કરી એવી વ્યવસ્થા, કે Video જોઇને દિલ ખુશ થઈ જશે

Megha

Last Updated: 10:07 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, એવામાં ઘટી રહેલા તાપમાનને જોતા શ્રદ્ધાળુઓને ઠંડીથી બચાવવા માટે અયોધ્યા મહાનગરપાલિકાએ ખાસ વ્યવસ્થા કરી છે.

  • રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 
  • વધતી ઠંડી ને જોતા અયોધ્યા મહાનગરપાલિકાએ ખાસ વ્યવસ્થા કરી છે.
  • અયોધ્યામાં અનેક સ્થળોએ ઇન્ફ્રારેડ આઉટડોર હીટર લગાવવામાં આવ્યા છે. 

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આજથી વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને સમગ્ર દેશમાં આ સમારોહને લઈને ઉત્સાહનો માહોલ છે. 

અયોધ્યામાં પણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કારણ કે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે દેશભરમાંથી અનેક પ્રખ્યાત લોકો અહીં આવવાના છે. આવી સ્થિતિમાં વધતી ઠંડી અને ઘટી રહેલા તાપમાનને જોતા અયોધ્યા મહાનગરપાલિકાએ ખાસ વ્યવસ્થા કરી છે.

વધુ વાંચો: 'રામ સિયારામ'ના નારાથી ગૂંજી ઉઠ્યું અમેરિકા, 'પ્રાણ પ્રતિષ્ઠા' પહેલા યોજાઈ ભારતીયોની ભવ્ય કાર રેલી

શ્રદ્ધાળુઓને ઠંડીથી બચાવવા માટે કરવામાં આવી આ વ્યવસ્થા
ઘટી રહેલા તાપમાન વચ્ચે લોકોને ઠંડીથી બચાવવા માટે અયોધ્યામાં અનેક સ્થળોએ ઇન્ફ્રારેડ આઉટડોર હીટર લગાવવામાં આવ્યા છે. આ હીટરના કારણે લોકોને જાહેર સ્થળોએ પણ ઠંડી નહીં લાગે અને તેઓ આરામથી રામ લલાના દર્શન કરી શકશે. આ હીટર મ્યુનિસિપલ કોર્પોરેશન અયોધ્યા દ્વારા લગાવવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ