બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / avoid these things in morning breakfast it could be harmful for health

સ્વાસ્થ્ય એલર્ટ / બ્રેકફાસ્ટ કરનારા સાવધાન! પહેલા આ જાણી લેજો નહીં તો મુશ્કેલીમાં મૂકાઇ જશો

Manisha Jogi

Last Updated: 09:42 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખો દિવસ કામ કરવા માટે શરીરને પર્યાપ્ત એનર્જીની જરૂર હોય છે. કેટલાક લોકો બ્રેકફાસ્ટમાં એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે આરોગ્ય પર ખોટી અસર પડે છે.

  • સવારના નાશ્તાને કારણે આરોગ્ય પર સૌથી વધુ અસર
  • આખો દિવસ કામ કરવા માટે પર્યાપ્ત એનર્જીની જરૂર
  • બ્રેકફાસ્ટમાં કઈ વસ્તુ શામેલ ના કરવી જોઈએ?

 દિવસની શરૂઆત કેવી રીતે કરીએ છીએ, તેના પરથી આખા દિવસ વિશે જાણી શકાય છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર સવારના નાશ્તાને કારણે આરોગ્ય પર સૌથી વધુ અસર થાય છે. આખો દિવસ કામ કરવા માટે એનર્જીની જરૂર હોય છે. આખો દિવસ કામ કરવા માટે શરીરને પર્યાપ્ત એનર્જીની જરૂર હોય છે. કેટલાક લોકો બ્રેકફાસ્ટમાં એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે આરોગ્ય પર ખોટી અસર પડે છે. બ્રેકફાસ્ટમાં કઈ વસ્તુ શામેલ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

કેફીન
 સવારે ભૂખ્યા પેટે ચા-કોફી પીવાથી શરીરમાં કાર્ટિસોલનું સ્તર વધી શકે છે, જેના કારણે તમે બીમાર પડી શકો છો. સવારે કોફી પીવાતી હોર્મોન બેલેન્સ જળવાતું નથી અને એસિડિટી થાય છે. 

ફ્રૂટ જ્યૂસ
 સવારે ભૂખ્યા પેટે ફ્રૂટ જ્યૂસનું સેવન ના કરવું જોઈએ. દિવસે તાજા ફળોના રસનું સેવન કરી શકો છો, પરંતુ ભૂખ્યા પેટે ફળોનું જ્યૂસ ના પીવું જોઈએ. જેના કારણે શુગર લેવલ જળવાતું નથી. તમે બ્રેકફાસ્ટ પછી ફ્રૂટ જ્યૂસનું સેવન કરી શકો છો. 

જંક ફૂડ
અનેક લોકો સવારે નાશ્તામાં સેન્ડવીચનું સેવન કરે છે. હેલ્ધી રહેવા માટે નાશ્તામાં ફાસ્ટફૂડ અને જંકફૂડનું સેવન ના કરવું જોઈએ. સેન્ડવીચ, પિત્ઝા, બર્ગર અને સોસનું સેવન કરવાથી ફેટ વધી શકે છે. આ કારણોસર સવારે ફાસ્ટફૂડનું સેવન ના કરવું જોઈએ. 

વ્હાઈટ બ્રેડ
 સમગ્ર વિશ્વમાં મોટાભાગના લોકો સવારે નાશ્તામાં વ્હાઈટ બ્રેડનું સેવન કરે છે. સફેદ બ્રેડ મેદાથી બને છે, જેનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન ખરાબ થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ