ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Monthly Lucky Tarot Horoscope 2025: મિથુન,ધન સહિત 5 ટૈરો માટે મહિનો ખુબ જ શુભ

જ્યોતિષ / Monthly Lucky Tarot Horoscope 2025: મિથુન,ધન સહિત 5 ટૈરો માટે મહિનો ખુબ જ શુભ

Published By: Pravin Joshi

Last Updated: 08:21 PM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર માસમાં અનેક શુભ ગ્રહયોગો બનવાને કારણે 5 ટેરો રાશિ ધરાવનાર વ્યક્તિઓ માટે આ મહિનો ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે. ટેરો કાર્ડ્સ મુજબ આ 5 રાશિઓને કરિયર, બિઝનેસ, સંપત્તિ, શિક્ષણ અને સંબંધોમાં ચમત્કારિક સફળતા મળવાની શક્યતા છે.

ADVERTISEMENT

નવેમ્બર માસમાં ગ્રહોની શુભ ચાલ અને અનેક સકારાત્મક ટેરો ઈન્ડિકેશન્સ સૂચવે છે કે મિથુન, સિંહ, કન્યા, તુલા અને ધનુ રાશિ માટે આ મહિનો સુખદ પરિવર્તનો લાવનાર છે. ટેરો રીડિંગ અનુસાર આ રાશિના લોકો જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં પ્રગતિ અને લાભ મેળવશે.

zodiac-sign

મિથુન

મિથુન રાશિવાળાઓ માટે નવેમ્બર રચનાત્મક ઉર્જાનો મહિનો છે. નવી નોકરી શોધનારને યોગ્ય તક મળશે અને કોઈ નવા પ્રોજેક્ટ અથવા બિઝનેસ તરફ આગળ વધશો. વિદેશમાં શિક્ષણની ઇચ્છા પુરી થવાની સંભાવના છે. પરિવારની સાથે મતભેદો દૂર થઈ શકે છે અને ધાર્મિક કાર્યમાં ભાગ લેશો.

zodiac

સિંહ

સિંહ રાશિ માટે આ મહિનો બદલાવ તથા પ્રગતિથી ભરેલો છે. બિઝનેસમાં વૃદ્ધિ થશે અને નવા આવક સ્ત્રોત વધી શકે છે. પરિવારને આરોગ્ય અંગે રાહત મળશે. ભવિષ્ય માટેના રોકાણમાં લાભ મળી શકે છે.

zodiac

કન્યા

કન્યા રાશિના લોકો માટે મિલકત અને વાહન ખરીદવાની તક મળશે. નોકરીમાં પ્રદર્શન સારું રહેતાં અધિકારીઓનો સહકાર મળશે. સામાજિક સેવાઓમાં નામાંકન તથા માન-સન્માન મેળવવાનો સમય છે. પ્રવાસની મજા પણ માણી શકશો.

zodiac

તુલા

તુલા રાશિ માટે નવેમ્બર ખૂબ જ સુખદ રહેશે. અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. સરકારે જોડાયેલા કામમાં સહકાર મળશે. જીવનમાં એક સકારાત્મક નવો ચેપ્ટર શરૂ થશે.

zodiac signs new logo

ધન

ધનુ રાશિવાળાઓને ખાસ કરીને વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. નવી નોકરી અથવા બિઝનેસ તક તમારા માટે રાહ જોઈ રહી છે. નકારાત્મક પરિસ્થિતિઓમાં સુધારો થશે અને આત્મવિશ્વાસ વધશે. અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન મળશે.

આ પણ વાંચોઃ નવી નોકરી સાથે થશે ધનલાભ!સૂર્ય અને શુક્રની યુતિથી આ રાશિના જાતકોના સારા દિવસ થશે શરૂ

આ 5 રાશિવાળાઓ માટે નવેમ્બર 2025 સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવનાર રહેશે. ટેરો કાર્ડ્સના શુભ સંકેતો સૂચવે છે કે આ મહિનો નવા અવસર અને સિદ્ધિઓનો છે. તેથી દરેક તકનો સકારાત્મક રીતે લાભ લો.

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monthly Lucky Tarot Horoscope NovemberHoroscope Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ