બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / astrology mars is coming to give keys to destiny days of these zodiac signs

ધર્મ / ભાગ્યની ચાવી આપવા માટે આવી રહ્યા છે મંગળ: આ ત્રણ રાશિના જાતકોના નસીબના દ્વાર ખુલશે, જાણો તમારા પર શું થશે અસર

Arohi

Last Updated: 04:12 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrology Tips: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક 12 રાશિઓ પર કોઈ પણ ગ્રહની રાશિ અથવા તો સ્થાન પરિવર્તનની અસર થાય છે. જે સકારાત્મક અથવા તો નકારાત્મક બન્ને પ્રકારની હોઈ શકે છે.

  • મંગળ કરી રહ્યો છે રાશિ પરિવર્તન 
  • આ ત્રણ રાશિના જાતકોના નસીબના દ્વાર ખુલશે
  • જાણો તમારા પર શું થશે અસર

દિક જ્યોતિષ અનુસાર દરેક 12 રાશિઓ પર કોઈ પણ ગ્રહની રાશિ અથવા તો સ્થાન પરિવર્તનની અસર થાય છે. જે સકારાત્મક અથવા તો નકારાત્મક બન્ને પ્રકારની હોઈ શકે છે.  નવેમ્બરમાં મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાનો છે અને રૂચક યોગ બનાવશે. રૂચક યોગ 3 રાશિ માટે ભાગ્યના દરવાજાને ખોલી શકે છે. 

વૃશ્ચિક 
રૂચક યોગ બનવાથી વૃશ્ચિક રાશિના લોકો માટે સૌથી સારો સમય આવશે. પોતાના કાર્યસ્થળ પર પદોન્નતિ પ્રાપ્ત કરશો અને સમસ્યાઓનો સરળતાથી હળ મળશે. પોતાની પત્નીની સાથે સંબંધ સારા રાખો અને ક્વોલિટી ટાઈમ પસાર કરો. વ્યાવસાયિક જરૂરીયાતો માટે યાત્રાની સંભાવના છે અને તેનાથી તમને ઈચ્છા અનુસાર પરિણામ મળી શકે છે. 

વ્યાપાર કરતા લોકો માટે નવો પ્રોજેક્ટ શરૂ કરવા અને વર્તમાન કામનો વિસ્તાર કરવાની સારી તક હશે. વિવિધ ગતિવિધિઓમાં ભાગ લો કારણ કે સફળતાની સંભાવના વધારે છે. વિવિધ કાર્યોથી ઉચ્ચ સ્તરનો લાભ મળશે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર થશે. 

સિંહ 
સિંહ રાશિના જાતકો માટે આ વિવિધ ગતિવિધિઓમાં પોતાની કિસ્મત અજમાવવાનો સારો મોકો છે. રૂચક યોગ તમારા દરેક રોકાણને સફળ બનાવશે અને આ પ્રકારે સંબંધિત કાર્યોમાં ભાગ લેશે. રૂચક યોગના કારણે તમને વ્યવસાય ક્ષેત્રમાં વાહન કે સંપત્તિનો સોદો થવો અને મોટો સોદો મળવાની સંભાવના છે. 

જો તમે પોતાના હાલ નિરાશા અનુભવી રહ્યા છો તો નવી આશાની સંભાવના છે. ઉચ્ચ લાભ સ્તર પ્રાપ્ત કરવા માટે વર્તમાન નાણાકીય યોજનાઓમાં પ્રાસંગિક પરિવર્તન કરો. વાહન કે સંપત્તિ ખરીદવા માટે પણ આ સમય યોગ્ય છે કારણ કે તે તમને સારૂ પરિણામ આપી શકે છે. સંપૂર્ણ પરિવારનું સ્વાસ્થ્ય પણ સ્થિર રહેશે.

મકર 
મકર રાશિના જાતકો માટે આ મુશ્કેલ પરિસ્થિતિથી બહાર નિકળવાનો સૌથી સારો સમય છે. રૂચક યોગ ભાગ્યને તમારી બાજુ વાળી દેશે અને આ પ્રકારે જીવનમાં સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થશે. તમને કરિયરમાં પ્રગતિ થશે જેનાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ સુનિશ્ચિત થશે.

નોકરીયાત લોતો માટે વેતન વૃદ્ધિ અને કાર્યસ્થળ પર સારી પ્રતિષ્ઠા મેળવવાની ઉચ્ચ સંભાવના છે. વિશિષ્ટ કાર્યોને પુરા કરવા અને શાંતિનો યોગ્ય સ્તર બનાવવા માટે પરિવારનું સમર્થન પ્રાપ્ત કરો. તમારા પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ નહીં થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ