બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / astro tips for bathroom best direction to take bath as per vastu makes you rich soon

Vastu Tips / સ્નાન કરતાં સમયે પણ દિશા જોવી ખૂબ જરૂરી: જો આ નિયમોનું ધ્યાન ન રાખો, તો થાય છે નેગેટિવ એનર્જીનો સંચાર

Manisha Jogi

Last Updated: 02:54 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં મોઢુ રાખીને નહાવાથી ભાગ્યોદય થાય છે અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. સીધી અસર તમારા જીવન પર થાય છે અને સુખદાયી ફળ પ્રાપ્ત થાય છે.

  • યોગ્ય દિશામાં ઉભા રહીને નહાવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે
  • જેની સીધી અસર તમારા જીવન પર થાય છે
  • નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે

વાસ્તુ શાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં ઉભા રહીને નહાવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે. ઉપરાંત અનેક સમસ્યાથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં મોઢુ રાખીને નહાવાથી ભાગ્યોદય થાય છે અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. પૂર્વ દિશાને સૂર્ય દેવતાની દિશે માનવામાં આવે છે. સૂર્ય ઉગતા સમયે સકારાત્મક ઊર્જા લાવે છે. સવારે આ દિશામાં સ્નાન કરવું તે ફાયદાકારક છે. જેથી સકારાત્મક ઊર્જા તમારા શરીરની તમામ નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે. જેની સીધી અસર તમારા જીવન પર થાય છે અને સુખદાયી ફળ પ્રાપ્ત થાય છે. 

બાથરૂમ માટે વાસ્તુ નિયમ

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં બાથરૂમ ઉત્તર અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. બાથરૂમ દક્ષિણ દિશા, દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં ના બનાવવું જોઈએ. નહીંતર નકારાત્મક ઊર્જાનો સામનો કરવો પડે છે. 
  • બાથરૂમ કિચનની સામે ના હોવું જોઈએ. ટોયલેટની સીટ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. 
  • બાથરૂમમાં હંમેશા પાણીની ડોલ અથવા ટબ ભરીને રાખવું જોઈએ. ડોલ ખાલી હોય તો હંમેશા ઊંધી રાખવી. જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 
  • બાથરૂમના વાસ્તુમાં વાદળી રંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વાદળી રંગ ખુશી વ્યક્ત કરે છે. આ કારણોસર બાથરૂમમાં વાદળી રંગની ડોલ અને ટબ હોવા જોઈએ. 
  • બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. બાથરૂમનો દરવાજો ખુલ્લો હોય તો નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને કરિઅરમાં અડચણ ઉત્પન્ન થઈ શકે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ