બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Assembly Elections 2023 aap candidate chahat pandey losing the election from damoh seat of madhya pradesh

ભારે કરી! / 'AAPની ચાહત પુરી ન થઈ'! સોશ્યલ મીડિયા પર મહિલા નેતાના 12 લાખ ફૉલોઅર્સ પણ વોટ મળ્યા માંડ 2 હજાર

Arohi

Last Updated: 10:49 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 AAP Candidate Chahat Pandey: ચાહત પાંડેના સોશિયલ મીડિયા પર મિલિયનમાં ફોલોઅર્સ છે. પરંતુ વિચારવા વાળી વાત એ છે કે વોટિંગ વખતે તેમને આટલા ઓછા વોટ કેવી રીતે મળ્યા?

  • AAP ઉમેદવારના સોશિયલ મીડિયા પર ખૂબ ફોલોઅર્સ 
  • પરંતુ ચુંટણીમાં મળ્યા ફક્ત 2 હજાર વોટ 
  • જાણો કોણ છે આપ કેન્ડિડેટ ચાહત પાંડે 

ચાર રાજ્યોના વિધાનસભા ચુંટણીના પરિણામ આવી ચુક્યા છે. અહીં ઘણી સીટો એવી પણ છે જેમાં દિગ્ગજ મેદાન પર ઉતર્યા હતા. પરંતુ તેમને ખૂબ જ મોટી હાર મળી છે. હારનારની લિસ્ટમાં તમની કેન્ડિટેડ ચાહત પાંડેનું નામ પણ શામેલ છે. મધ્ય પ્રદેશની દમોહ વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર ચાહત પાંડે ચુંટણી હારી ગઈ. 

ફક્ત 2292 વોટ મેળવીને આપ ઉમેદવાર ચોથા નંબર પર રહી છે. આ સીટથી બીજેપીના કદાવર નેતા જયંત મલૈયા 51 હજારથી વધારે વોટોથી જીત નોંધાવી ચુક્યા છે. એક્ટ્રેસના સોશિયલ મીડિયા પર મિલિયનમાં ફોલોઅર્સ છે. પરંતુ વિચારવા વાળી વાત એ છે કે વોટિંગ વખતે તેમને આટલા ઓછા વોટ કેમ મળ્યા.  

વીડિયોથી ચર્ચામાં આવી ચાહત 
એક્ટિંગમાં હિટ રહેનાર ચાહત પાંડે રાજનીતિમાં ફ્લોપ સાબિત થઈ છે. ચાહત પાંડેની જમાનત જપ્ત થઈ ગઈ છે. મુંબઈમાં રહેનાર ચાહતે ચુટીના સમયે મધ્ય પ્રદેશમાં ખૂબ પ્રચાર કર્યો. તે ક્યારેક ટ્રેકટર પર તો ક્યારેક બળદગાડા પર પ્રચાર કરતા હતા. 

આ વચ્ચે તેમનો ડાન્સ 'લડકા આંખ મારે' પર એક વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ ખૂબ વિવાદ પણ થયો હતો. ચાહતને વોટ ભલે ખૂબ જ ઓછા મળ્યા હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા 12 મિલિયનથી વધારે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Elections 2023 Chahat Pandey Election Madhya Pradesh aap candidate ચાહત પાંડે Assembly Elections 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ