બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Assault on Patidar leader Vasantbhai Khetani of Kutch who presented against MLA's son, incident captured on CCTV

હુમલો / MLA દીકરા વિરુદ્ધ રજૂઆત કરનાર કચ્છના પાટીદાર અગ્રણી વસંતભાઈ ખેતાણી પર હુમલો, ઘટના CCTVમાં કેદ

Vishal Khamar

Last Updated: 10:39 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં પાટીદાર અગ્રણી પર નખત્રાણા પાસેનાં ગામમાં તેઓની ઓફીસ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ત્યારે પાટીદાર અગ્રણી પર થયેલ હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

હુમલાખોર સીસીટીવીમાં કેદ

 કચ્છમાં પાટીદાર અગ્રણી વસંતભાઈ ખેતાણી પર નખત્રાણા પાસેનાં જડોદર ગામમાં આવેલ તેઓની ઓફીસ પર કેટલાક અજાણ્યા શખ્શોએ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાતે વસંતભાઈ ખેતાણી પર થયેલ હુમલાની ઘટના CCTV  કેમેરામાં કેદ થઈ હતી.

 અર્જુનસિંહ પર આક્ષેપ કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ 
પાટીદાર અગ્રણી વસંતભાઈ ખેતાણી પર થયેલ હુમલાને લઈ અનેક તર્ક વીતર્ક સર્જાઈ રહ્યા છે. ત્યારે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહનાં દીકરા વિરૂદ્ધ વસંત ખેતાણીએ અનેક વાર રજૂઆત કરી છે. અર્જુનસિંહ પર આક્ષેપ કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પત્ર વાયરલ થયા બાદ વસંત ખેતાણી પર હુમલો થયો છે. 

થોડા સમય અગાઉ ખાણ ખનીજ વિભાગે દંડ ફટકાર્યો હતો
થોડા સમય અગાઉ અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનાં પુત્ર અર્જુનસિંહને ખાણ ખનીજ વિભાગે  ખનીજ ચોરી મામલે રૂા. 20,000 નો દંડ ફટકારતા હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા અબડાસાનાં ધારાસભ્યનાં પુત્ર અર્જુનસિંહ જાડેજાની કોટડા જડોદરમાં આવેલ બ્લેકટ્રેપ ખનીજની લીઝ માપણી કરવામાં આવી હતી. અને લક્ષ્મીપર વિસ્તારમાંથી બેન્ટોનાઈટની ચોરી તેમજ ગેચડા નદીમાંથી રેતી ચોરી થતી હોવાની રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ