બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As Naradham met students in ST bus, there was a terrible ruckus in Sawalha village, mobs even pelted stones.

મહેસાણા / ST બસમાં નરાધમે વિદ્યાર્થીઓને અડપલાં કરતાં સવાલા ગામે ભયંકર બબાલ, ટોળાંએ પથ્થર પણ માર્યા, જાણો સમગ્ર વિવાદ

Priyakant

Last Updated: 03:44 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: વિસનગર-રાવળાપુરા ST બસને સવાલા ગામે રખાવી ટોળાએ પથ્થરમારો કર્યો, બસમાં વિદ્યાર્થીઓના બેસવા મામલે થઈ હતી બોલાચાલી,  ST બસના કંડક્ટરે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

  • વિસનગર-રાવળાપુરા ST બસમાં બબાલ
  • સવાલા ગામે બસને ઉભી રખાવી ટોળાએ પથ્થરમારો કર્યો
  • વિધર્મી સરફરાઝ નામના વ્યક્તિ સાથે આવેલા લોકોએ બસમાં આતંક મચાવ્યો
  • બસમાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરીને ગેરવર્તન કરતા મામલો ગરમાયો
  • ST બસના કંડક્ટરે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

મહેસાણા જિલ્લાના વિસનગર એસટી ડેપોમાંથી ગઈકાલે સાંજે ઉપડેલી વિસનગર-રાવળાપુરા એસટી બસમાં બેસવા બાબતે બબાલ થઇ હતી. વિસનગરમાં સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી શરૂ થયેલી બબાલ સવાલા ગામે પહોંચતા વધી ગઈ હતી. સવાલા ગામના બસ સ્ટેન્ડે પહોંચેલી એસટી બસને સરફરાઝ ડેલીકેટ નામના વ્યક્તિ સાથે લઘુમતી કોમના લોકોએ ઘેરી લીધી હતી અને ત્યારબાદ એસટી બસમાં બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી, ખેંચતાણ કરી માર માર્યો હતો.

મહેસાણા જિલ્લાના વિસનગરના સવાલા પાસે થયેલ માથાકૂટમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીઓ વચ્ચે બેસવા બાબતે થયેલી બબાલમાં એસટી ઉપર છુટ્ટા પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વિદ્યાર્થીનીઓ બસમાં ઘરે જઈ રહેતી એમની સાથે ટોળાંએ અડપલાં કર્યા અને ગેરવર્તન કરી બિભત્સ શબ્દ પ્રયોગ કર્યો હતો. વિસનગર અભ્યાસ કરવા જતી વિદ્યાર્થીનીઓ સાથે થયેલા અભદ્ર વ્યવહાર અને બસ ને બાન લેવા મુદ્દે એસટી બસના કંડકટર ઘનશ્યામ ગોસ્વામીએ મોડી રાત્રે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં સરફરાઝ ડેલીકેટની સાથે 30ના ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ