બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / As many as 11 trees were cut down in Surat and people were outraged

રોષ / સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, કાપીને વૃક્ષો પર જ્વલનશીલ છાંટતા લોકો ભડક્યાં, પોલીસ એક્શનમાં

Dinesh

Last Updated: 10:20 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વરાછામાં યોગીચોક નજીક કિરણચોક ખાતે વૃક્ષો કાપી નખાતા ગ્રીનમેન આર્મી અને સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો, સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી

  • સુરતમાં 11 જેટલા વૃક્ષો કાપી નખાતા લોકો રોષે ભરાયા
  • કિરણ ચોક વિસ્તારમાં 11 જેટલા વૃક્ષો કાપી નખાયા
  • સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી


સુરતમાં 11 જેટલા વૃક્ષો કાપી નખાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.  વરાછામાં કિરણ ચોક વિસ્તારમાં 11 જેટલા વૃક્ષો કાપવામાં આવતા મામલો ગરમાયો છે. ગ્રીનમેન આર્મી નામનું એક સંગઠન વૃક્ષનો ઉછેર કરતું હતું અને વૃક્ષો કાપી નખાતા ગ્રીનમેન આર્મીના સભ્યોમાં ભારે રોષ વ્યક્ત કર્યો છે

સુરતમાં 11 જેટલા વૃક્ષો કાપી નખાતા લોકો રોષે ભરાયા
સુરતના વરાછામાં યોગીચોક નજીક કિરણચોક ખાતે વૃક્ષો કાપી નખાતા ગ્રીનમેન આર્મી અને સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રીન આર્મીના સભ્યો દ્વારા દરરોજ સવારે વહેલી સવારે સાત વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરે છે તેમજ તે વક્ષોની સંપૂર્ણ કાળજી પણ લે છે. પરંતુ એ વૃક્ષોને વર્ષો સુધી જતન કરવાનું અને નિયમિત રીતે કામ કરે છે.  જે જતન કરી મોટા કરેલા વૃક્ષો કાપી નાખતા ગ્રીન આર્મીના સભ્યો અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી
વૃક્ષો કાપી નખાતા ગ્રીનમેન આર્મીના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ વૃક્ષો કાપી નાખ્યા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. વૃક્ષ કાપી ઉપર જ્વલનશીલ પ્રવાહી રેડી દીધું હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ