બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Anupamana Vanraj told the truth to Urfi about going topless, a big controversy arose in social media.

વિવાદ / ટોપલેસ થવા પર Urfi ને અનુપમાના વનરાજે ખરીખોટી સંભળાવી, સોશ્યલ મીડિયામાં ઊભો થયો મોટો વિવાદ

Priyakant

Last Updated: 12:04 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફીને તેના ટોપલેસ વિડિયો માટે ઘણી નફરતનો સામનો કરવો પડ્યો છે અને એક લોકપ્રિય અભિનેતાનું નામ પણ ટ્રોલર્સમાં સામેલ

  • ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદને ટોપલેસ થવા પર અનુપમાના વનરાજે ખરીખોટી સંભળાવી
  • ઉર્ફી જાવેદે દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવતો વિડીયો જાહેર કર્યો 
  • વિડીયો જોઈ અનુપમાના વનરાજને આવ્યો ગુસ્સો તો સામે ઉર્ફી પણ આપ્યો તગડો જવાબ 

ઉર્ફી જાવેદ એક એવી ટીવી અભિનેત્રી છે જે ખૂબ જ બોલ્ડ પોશાક પહેરે છે અને તેના કારણે તે ઘણી વખત ટ્રોલ થઈ છે. તાજેતરમાં ઉર્ફીને તેના ટોપલેસ વિડિયો માટે ઘણી નફરતનો સામનો કરવો પડ્યો છે અને એક લોકપ્રિય અભિનેતાનું નામ પણ ટ્રોલર્સમાં સામેલ છે. અમે વાત કરી રહ્યા છીએ 'વનરાજ શાહ' એટલે કે હિટ સિરિયલ 'અનુપમા'ના સુધાંશુ પાંડેની. જેમણે ઉર્ફીને ઘણું બધું સંભળાવ્યું. સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ પર સુધાંશુએ કંઈક એવું લખ્યું કે, ઉર્ફી પોતાની જાતને રોકી શકી નહીં અને 'વનરાજ'ને યોગ્ય જવાબ આપ્યો હતો. 

ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેના દ્વારા તેણે દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. આ વીડિયોમાં ઉર્ફી ટોપલેસ અને બ્રેલેસ બેઠી છે અને એક હાથ વડે પોતાના સ્તનોને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. બીજી બાજુથી ઉર્ફી મફિન્સ ખાઈ રહી છે અને સામે દિવાળીના દીવા બળી રહ્યા છે.

શું કહ્યું સુધાંશુ પાંડેએ ? 

પોતાની સ્ટોરી પર આ વિડિયો શેર કરતા સુધાંશુ પાંડે એટલે કે વનરાજ શાહે લખ્યું- 'હું આ વ્યક્તિને ફોલો નથી કરતો પણ મારે રોજેરોજ આવી ભયાનક વસ્તુઓ જોવી પડે છે. અને તેનું કારણ એ છે કે તમામ ભારતીય ન્યૂઝ ચેનલો. આ જોઈને મને બહુ ગુસ્સો આવે છે! દિવાળી જેવા પવિત્ર અવસર પર તમે બધા આવા ચીઝી જોક્સને કેવી રીતે પ્રોત્સાહન આપી શકો ? શરમ કરો ભગવાન, આજે લક્ષ્મી પૂજાનો દિવસ છે!'

શું કહ્યું ઉર્ફીએ ? 

ઉર્ફીએ આ સ્ટોરી જોઈ અને પછી તેને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી અને સુધાંશુ પાંડેને યોગ્ય જવાબ આપ્યો. ઉર્ફી લખે છે- 'તમે આ ભયાનક વસ્તુઓ જુઓ છો કારણ કે તમે આ દુનિયાને નિયંત્રિત કરતા નથી. તમારા જેવા માણસોને જોવું મને ખરેખર ગમતું નથી કે જેઓ દુનિયાને કહેતા ફરે છે કે તેઓને મને જોવું ગમતું નથી, પણ હું હજી પણ પીડાછુ ને ? શું અનુપમામાં એવા ડાયલોગ નથી મળી રહ્યા જેમણે વિચાર્યું કે ચાલો ઉર્ફી સાથે બોલીને પ્રસિદ્ધિ લઈએ ? જ્યાં સુધી તમે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક ખરીદવા માટે એટલા પૈસાદાર ન બનો ત્યાં સુધી તમારે મને સહન કરવું પડશે.

આ સાથે મિડલ ફિંગરનું ઈમોજી બતાવતા ઉર્ફીએ આગળ લખ્યું- 'બાય ધ વે, મેં તમને ક્યારેય ઈન્ડસ્ટ્રીમાં એવા કોઈ વ્યક્તિ કે બદમાશ વિરુદ્ધ અવાજ ઉઠાવતા જોયા નથી જે અભિનેત્રીઓને હેરાન કરે છે, તેનો ફાયદો ઉઠાવે છે ? પણ મારા વિરૂદ્ધ અવાજ ઉઠાવવો તમારા માટે ખૂબ જ જરૂરી હતો કારણ કે હું મારા શરીર સાથે જે કરું છું તે તમારું કામ છે!'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ