વિવાદ / મારારિ બાપુ પર હુમલા બાદ પબુભા માણેકનો વધુ એક વીડિયો વાયરલ

મોરારિબાપુ પર હુમલા બાદ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પબુભા એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે અને મોરારિબાપુએ સમાજ માટે કાંઇ ન કર્યુ ન હોવાની તેઓ વાત કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ