ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Announced the dates for admission under RTE
ADVERTISEMENT
ADVERTISEMENT
વર્ષ 2022-23 માટે શાળામાં પ્રવેશને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, આગામી વર્ષ માએ RTE ફોર્મની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. 30મી માર્ચથી RTE માટેના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે અને 11 એપ્રિલ સુધી છેલ્લી અરજી કરી શકાશે.
કઈ રીતે ભરવું ફોર્મ?
RTE માટેનું ફૉર્મ કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન ભરી શકે છે
ADVERTISEMENT
આધિકારીક વેબસાઇટ કઈ છે?
rte.orpgujarat.com
આ વર્ષે કેટલા બાળકોને મળશે પ્રવેશ?
નોંધનીય છે કે આ વર્ષે RTE હેઠળ 70 હજાર જેટલા બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
શું છે આ RTE?
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ