બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Animal intimate scenes of trupti dimri and ranbir kapoor was shot in front of only 4 people

Animal / તૃપ્તિ ડિમરીએ ખોલ્યું અનિમલમાં રણબીર કપૂર સાથે થયેલા બોલ્ડ સીનનું 'રાજ', રૂમમાં ફક્ત 4 લોકો હતા પછી..

Vaidehi

Last Updated: 07:00 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Animal Actress Tripti Dimri: ફિલ્મમાં એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનાં રણબીર કપૂર સાથેનાં ઈંટીમેટ સીને ધમાલ મચાવી દીધી છે. હવે આ એક્ટ્રેસે સીનને લઈને કેટલાક ખુલાસા કર્યાં છે. કહ્યું- રણબીરે કમ્ફર્ટ આપ્યું..

  • એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો મોટો ખુલાસો
  • ઈંટીમેટ સીન કઈ રીતે શૂટ થયો તે અંગે આપી માહિતી
  • કહ્યું રૂમમાં માત્ર 4 લોકો જ હતાં

એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરીની વચ્ચે જે કેમેસ્ટ્રી દેખાડવામાં આવી છે તેને લોકોનો ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. તેમના ઈંટીમેટ સીનની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. ફિલ્મમાં આ સીને દર્શકોને સૌથી વધુ આકર્ષિત કર્યું. જો કે એક્ટ્રેસને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો. બંને કલાકારો વચ્ચેનાં ઈંટીમેટ સીન વિશે હવે તૃપ્તિ ડિમરીએ ખુલાસો કર્યો છે.

બોલ્ડ સીન અંગે ખુલાસો
તૃપ્તિ ડિમરીએ પોતાના લેટેસ્ટ ઈંટરવ્યૂમાં એનિમલનાં આ સીનને લઈને સામે આવેલા ચેલેંજિસને લઈને વાત કરી હતી. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે રણબીર કપૂર અને ફિલમની ક્રૂની સાથે તેમણે કેવી રીતે આ બોલ્ડ સીન શૂટ કર્યો હતો. તૃપ્તિએ કહ્યું કે એક્ટર બનવું તેમનો નિર્ણય હતો. કોઈએ તેમને મજબૂર નથી કર્યું.  તેવામાં તેમણે જે પણ કર્યું એ કંઈ ખોટું નહોતું કારણકે તે બસ એક કેરેક્ટર પ્લે કરી રહી હતી. 

કેવી રીતે શૂટ થયો સીન?
તૃપ્તિએ કહ્યું કે, એનિમલનો આ સીન શૂટ કરતી વખતે રૂમમાં માત્ર 4 લોકો હતાં અને દરેક 5 મીનિટમાં તેમને કમ્ફર્ટેબલ કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતાં. તૃપ્તિએ કહ્યું કે,' સેટ પર માત્ર 4 લોકો જ હતાં: હું, રણબીર, સંદીપ અને DOP. દરેક પાંચ મિનીટમાં તેઓ મને પૂછી રહ્યાં હતાં કે,' તું બરાબર છે ને..શું તને કંઈ જોઈએ છે.. શું તું કમ્ફર્ટેબલ છો'  જ્યારે તમારી આસપાસનાં લોકો તમને સપોર્ટ કરી રહ્યાં હોય તો તમને થોડું પણ વિચિત્ર ન અનુભવાય.'

'હું આ કરતી રહીશ...'
તૃપ્તિએ કહ્યું કે," જ્યાં સુધી હું કમ્ફર્ટેબલ છું, જ્યાં સુધી સેટ પર મારી આસપાસનાં લોકો મારું ધ્યાન રાખે છે, જ્યાં સુધી મને ખબર છે કે હું જે કરી રહી છું તે સાચું છે હું કંઈ ખોટું નથી કરી રહી..ત્યાં સુધી હું આ કરતી રહીશ. કારણકે એખ એક્ટર અને એક માણસ તરીકે હું મારા માટે આ જ ઈચ્છું છું. આ એવી ચીજ છે જેને હું એક્સપીરિયંસ કરવા ઈચ્છું છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ