બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Animal ahead or Sam Bahadur in advance booking?

કમાણી / એડવાન્સ બુકિંગમાં એનિમલ આગળ કે સેમ બહાદુર? રીલીઝ પહેલા કઈ ફિલ્મે દેખાડ્યો દમખમ, આંકડા ચકિત કરી મૂકે તેવા

Kishor

Last Updated: 02:25 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂરની ફિલ્મે અત્યાર સુધી 5.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, વિકી કૌશલની ફિલ્મ માત્ર 58 લાખ રૂપિયાની કમાણી કરી છે.

  • રણબીર કપૂરની એનિમલે રિલીઝ પહેલા જ લોકોમાં ઉત્સુકતા
  • રણબીર કપૂર અને વિકી કૌશલ વચ્ચેની આ ટક્કરમાં કોણ જીતશે?
  • રણબીરે 5.3 કરોડ રૂપિયા અને વિકી કૌશલની ફિલ્મ માત્ર 58 લાખ રૂપિયાની કમાણી કરી 

રણબીર કપૂરની એનિમલે રિલીઝ પહેલા જ લોકોમાં ઉત્સુકતા વધારી રહી છે.ફિલ્મ રિલીઝ થવામાં હજુ 4 દિવસ બાકી છે ત્યાંજ એડવાન્સ બુકીંગના નામે ફિલ્મે ધુઆધાર કમાણી કરી નાખી છે. ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે, જેને લઈને આ ફિલ્મ જબરદસ્ત હિટ નવડે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. 'એનિમલ'ની રિલીઝમાં માત્ર 4 દિવસ બાકી છે, એ પહેલા જ ફિલ્મે દરેક જગ્યાએ પોતાનો દબદબો જમાવી લીધો છે. 

 રણબીર કપૂરની ફિલ્મ બમ્પર ઓપનિંગ કરશે. તેવું એડવાન્સ બુકીંગના આંકડા પરથી કહી શકાય છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું બાદમાં રણબીર અને બોબીની જોડી ને જોવા લોકો અધિરા બની રહ્યા છે. એનિમલ સિવાય સેમ બહાદુર પણ 1 ડિસેમ્બરે રીલિઝ થવા જઈ રહી છે, જો કે એડવાન્સ બુકિંગના મામલે રણબીર કપૂર વિકી કૌશલ પર પ્રભુત્વ ધરાવે છે.

SACNILCના રિપોર્ટ એડવાન્સમાં અનુસાર
આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, શક્તિ કપૂર સહિતના ઘણા અભિનેતાઓ પરદા પર જોવા મળશે. જોકે, એનિમલનું પાત્ર ભજવતા રણબીર કપૂર અને રશ્મિકા વચ્ચેની કેમેસ્ટ્રી પહેલીવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. SACNILCના રિપોર્ટ એડવાન્સમાં અનુસાર રાત્રે 8 વાગ્યા સુધી 1 લાખ 73 હજાર 738 ટિકિટ વેચાઈ છે. ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ 25મી નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, ફિલ્મને માત્ર એક જ દિવસમાં દર્શકોનો મોટો આવકાર મળી રહ્યો છે.

રણબીરે અત્યાર સુધી 5.3 કરોડ રૂપિયાની કમાણી કરી

અપેક્ષા એવી રાખવામાં આવી રહી છે કે શરૂઆતના દિવસે રણબીર કપૂર માત્ર વિકી કૌશલના સેમ બહાદુરના રેકોર્ડ તોડશે જ નહીં પરંતુ નવા રેકોર્ડ્સ પણ તોડી નાખશે. ફિલ્મે પ્રથમ દિવસની એનિમલના એડવાન્સ બુકિંગથી 5.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 1લી ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર ફિલ્મ રિલીઝ થયા બાદ રણબીર કપૂર અને વિકી કૌશલ વચ્ચેની આ ટક્કરમાં કોણ જીતે છે તે તો રિલીઝ પછી જ ખબર પડશે. પરંતુ જો એડવાન્સ બુકિંગની વાત કરીએ તો રણબીરે અત્યાર સુધી 5.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, વિકી કૌશલની ફિલ્મ માત્ર 58 લાખ રૂપિયાની કમાણી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ