બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / animal advance booking first day show ranbir kapoor film earn more than 6 crores in advance ticket sale

મનોરંજન / Animalના એડવાન્સ બુકિંગમાં પડાપડી, મુવી રિલીઝ થાય એ પહેલાં જ ફિલ્મે કર્યું કરોડોનું કલેક્શન

Manisha Jogi

Last Updated: 09:00 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'એનિમલ' માટે ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું 25 નવેમ્બરથી એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મે એડવાન્સ બુકુંગમાં કરોડોની કમાણી કરી.

  • ફિલ્મ 'એનિમલ' માટે દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ
  • 25 નવેમ્બરથી એડવાન્સ બુકિંગ શરૂ 
  • ફિલ્મે એડવાન્સ બુકુંગમાં કરોડોની કમાણી કરી

રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ 'એનિમલ' માટે ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું 25 નવેમ્બરથી એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મ ‘એનિમલ’ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. 

ફિલ્મ 'એનિમલ'નું એડવાન્સ બુકિંગ
ફેન્સ ફિલ્મ 'એનિમલ'ની રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરમાં રણબીર કપૂરનો ઈન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે અને બોબી દેઓલનો ખૂંખાર લુક જોવા મળી રહ્યો છે. ફિલ્મ 'એનિમલ'નું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની લાખો ટિકિટો વેચાઈ ગઈ છે અને રિલીઝ પહેલા જ ફિલ્મ 'એનિમલ'એ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ 'એનિમલ'એ એડવાન્સ બુકિંગથી 6.42 કરોડની કમાણી કરી છે.

એડવાન્સ બુકિંગ, જવાન અને ગદર-2નો રેકોર્ડ તોડી દેશે
ફિલ્મ 'એનિમલ'ના એડવાન્સ બુકિંગને મળેલા સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ રણબીર કપૂરના કરિઅરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ 'એનિમલ' એડવાન્સ બુકિંગમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' અને 'જવાન', સની દેઓલની ફિલ્મ 'ગદર 2' અને સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'નો રેકોર્ડ તોડી શકે છે. દિલ્હી-NCRમાં, 'એનિમલ'ની ટીકિટની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે અને રિક્લાઈનર સીટ માટેની કિંમત 2,400 રૂપિયા છે. મલ્ટીપ્લેક્સ સીરીઝમાં નોર્મલ સીટ માટેની ટીકિટની કિંમત 600 રૂપિયા છે. 

ફિલ્મ રિલીઝ
સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મ 'એનિમલ'નું નિર્દેશન કર્યું છે, જે  1 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, સુરેશ ઓબેરોય, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, શક્તિ કપૂર સહિત અન્ય કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ