ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદમાં SP ગૌરવ જસાણીની ખેલદિલી, નિવૃત ASIને પોતાની ખુરશી પર બેસાડીને નિવૃતી આપી

અનોખી પહેલ / આણંદમાં SP ગૌરવ જસાણીની ખેલદિલી, નિવૃત ASIને પોતાની ખુરશી પર બેસાડીને નિવૃતી આપી

Published By: Vishal Khamar

Last Updated: 06:38 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ પોલીસ અધિક્ષક દ્વારા ગૌરવ જસાણીની અનોખી પહેલ કરી છે. નિવૃત એએસઆઈ ને એસપીએ પોતાની ખુરશી પર બેસાડી સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.

ADVERTISEMENT

આણંદ જિલ્લા પોલીસ એલઆઈબીમાં ફરજ બજાવી વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા એ.એસ.આઈ મહંમદયુસુફ શેખને પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ પોતાની ખુરશી પર બેસાડીને અનોખુ સન્માન કરતા મહંમદયુસુફ અનોખુ સન્માન મેળવી ભાવુક બન્યા હતા.

આણંદમાં SP ગૌરવ જસાણીએ LIBમાં ફરજ બજાવતા ASI મહંમદ યુસુફ શેખને અનોખી રીતે વિદાય આપી. 33 વર્ષ સુધી પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થતા મૂળ કપંડવંજનાં મહંમદયુસુફ શેખનું બહુમાન કરવામાં આવ્યું હતું. SP ગૌરવ જસાણીએ મહંમદ યુસુફ શેખને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું...એટલું જ નહીં SPએ નિવૃત ASIને પોતાની ચેમ્બરમાં પોતાની ખુરશી પર બેસાડી અનોખી રીતે સન્માન કર્યું હતું.SPની ખુરસી પર બેસી નિવૃત ASI ભાવુક થયા હતા.

આ પણ વાંચોઃ 'મને તો કંઈ જાણ જ નથી' ભાવનગરમાં કોળી સમાજના સંમેલન પર હીરા સોલંકીએ ચોંકાવ્યાં

તેમણે SP ગૌરવ જસાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.આણંદ SP કચેરીના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હતી, જ્યાં એક પોલીસ અધિક્ષકે તેનાથી નાના કર્મચારીની નિષ્ઠાને બિરદાવવા માટે તેમને પોતાની ખુરશી પર બેસાડી સન્માનિત કર્યા હતા.આ પહેલને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ બિરદાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anand Anand News Anand Police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ