ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Anand Khambhat rioting photos

તોફાન / જાણો ખંભાતની પરિસ્થિતિ તસવીરોમાં, પ્રદિપસિંહ જાડેજાએ કરી પત્રકાર પરિષદ

Published By: Gayatri

Last Updated: 04:51 PM, 25 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાત્કાલિક ખંભાત મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહે પત્રકાર પરિષદ યોજી અને આણંદની પરિસ્થિતિ વિશે ચિતાર આપ્યો હતો. આણંદના ખંભાતમાં હિંસા બાદ હાલ પણ બજારો બંધ છે. ખંભાતમાં બે દિવસ પહેલાની ઘટનાને લઇ બંધનું એલાન આપ્યું છે. જેને લઇ ખંભાતમાં પ્રવેશના તમામ રસ્તા પર પોલીસ તૈનાત કરાઈ છે. અને ખંભાતને `પાકિસ્તાન બનતું અટકાવવા તંત્ર જાગે`ના નારા લાગ્યા છે. ત્યારે પરિસ્થિતિને ધ્યાને રાખીને RPFની એક ટીમ ઉપરાંત LCB, SOG, SRPની 3 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તો 3 DySP, SP, 7 PI, 11 PSI અને 107 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ADVERTISEMENT

  • આણંદના ખંભાતમાં હિંસાનો મામલો
  • અસામાજિક તત્વોને લઈને વિરોધ
  • હિંસા બાદ ખંભાતમાં હાલમાં પણ બજારો બંધ

SRP તાત્કાલિક આવીને હિંસાને કાબૂમાં લીધી


બે દિવસ પહેલાની ઘટનાને લઈને અપાયું હતું બંધનું એલાન


હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું બંધનું એલાન

ખંભાતમાં પ્રવેશના તમામ રસ્તા પર પોલીસ તૈનાત કરાઈ

ખંભાતને `પાકિસ્તાન બનતું અટકાવવા તંત્ર જાગે`ના લાગ્યા નારા


LCB, SOG, SRPની 3 ટીમ પણ તૈનાત કરવામાં આવી

હેકડેઠેઠ જનમેદની થઈ એકઠી


3 DySP, SP, 7 PI, 11 PSI અને 107 પોલીસ જવાનોનો બંદોબસ્ત

સળગતા સવાલ

  • ખંભાતની હિંસા પાછળ જવાબદાર કોણ?
  • કેમ વારંવાર ખંભાતમાં થઈ રહી છે હિંસા?
  • કોણ ફેલાવી રહ્યુ છે કોમી રમખાણ?
  • જૂની અદાવતોનો બદલો આવી રીતે લેશો?
  • જૂની અદાવતનું સમાધાન ના થઈ શકે?
  • બે જૂથો વચ્ચે તંત્ર સમાધાન ના કરાવી શકે?
  • હિંસા ફેલાવનારા લોકોને પોલીસ પાઠ ના ભણાવી શકે?
  • સમાધાન ઈચ્છતા લોકો સાથે તંત્ર મધ્યસ્થી ના બની શકે?
  • કોમી રમખાણ ફેલાય એ પહેલા શાંતિ સમિતિ ના બનાવી શકાય?
  • કોઈ પણ મામલાને સમાધાનથી ના ઉકેલી શકાય?
     

સંકળાયેલા મુદ્દાઓ

Anand Khambhat pakistan rioting photos આણંદ ખંભાત પાકિસ્તાન rioting

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ